Saturday, April 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

સવારથી જ કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ : 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ નોંધાયો

aaspassdaily by aaspassdaily
2023-07-08 10:20:17
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ત્યારે આજે સવારથી જ જામનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી અને કચ્છ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. કચ્છના ભુજ અને નખત્રાણા વહેલી સવારથી જ વરસાદ ખાબકતા માર્ગો પર વરસાદી પાણી વહી નીકળ્યાં હતા. આજે સવારના 6 થી 8 વાગ્યા સુધીમાં 53 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જામનગરમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત દ્વારકા, લાઠી, કલ્યાણપુર અને ગીર ગઢડામાં પણ એક-એક ઈંચ વરસાદ નોંધાયો છે. કચ્છ જિલ્લાના ભુજમાં આજે વહેલી સવાર એકધારો વરસાદ વરસી રહ્યો છે. જેથી માર્ગો પર પાણી વહી નીકળ્યાં હતા. નખત્રણામાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.
લખપત તાલુકાના રોડાસર- પીપર માર્ગ પરની નદીમાં વરસાદના પાણી વહી નીકળતા માર્ગ બંધ થયો હતો. ભુજમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેમજ ઉપરવાસમાં પણ સતત વરસાદ વરસતા મોટાબંધમાં પાણીની આવક શરૂ થઈ છે. જેથી સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું. જેને નિહાળવા ભુજ વાસીઓ ઉમટ્યા હતા.

Previous Post

પશ્ચિમ બંગાળમાં પંચાયતી ચૂંટણીમાં છરાબાજી, બોમ્બ ધડાકા અને ફાયરિંગ: 5ના મોત

Next Post

મનીષ સિસોદિયાની કરોડોની સંપત્તિ જપ્ત

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

દાહોદ : લગ્નપ્રસંગમાં ભોજન લીધા બાદ ૪૦૦થી વધુ લોકોની તબિયત લથડી

April 21, 2026
સોના-ચાંદીનો ભાવ વિક્રમી સ્તરે પહોંચતા જ્વેલર્સની ચિંતા વધી
તાજા સમાચાર

ગુજરાતમાં અખાત્રીજના દિવસે ૧૦૦ કિલો સોનાનું થયું વેચાણ

April 20, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં ૩૩ વર્ષ બાદ વાઘના કાયમી વસવાટ માટે કવાયત હાથ ધરવામાં આવી

April 20, 2026
Next Post
મનીષ સિસોદિયાની કરોડોની સંપત્તિ જપ્ત

મનીષ સિસોદિયાની કરોડોની સંપત્તિ જપ્ત

રાહુલ ગાંધીએ વાવણી કરી,  ટ્રેકટર ચલાવ્યુ

રાહુલ ગાંધીએ વાવણી કરી, ટ્રેકટર ચલાવ્યુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.