Saturday, June 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

રાહુલ ગાંધીએ વાવણી કરી, ટ્રેકટર ચલાવ્યુ

aaspassdaily by aaspassdaily
2023-07-08 11:58:32
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી આજે સવારે દિલ્હીથી સિમલા જતાં માર્ગમાં અધવચ્ચે હરિયાણાનાં સોનેપતમાં રોકાઈ ગયા હતા. ખેતરોમાં કામ કરતા લોકો પાસે પહોંચી ગયા હતા.ટ્રેકટર, ચલાવ્યુ હતું અને ધાનનું વાવેતર પણ કર્યું હતું. પાક પાણીની સ્થિતિથી વાકેફ થયા હતા.
રાહુલ આવ્યાની વાત ફેલાતા આસપાસનાં ગામડાઓમાંથી કિસાનો ઉમટયા હતા તેઓ સાથે કોંગ્રેસ નેતાએ વાતચીત કરી હતી.કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય ઈન્દુરાજ નરવાલે ક્હયું કે રાહુલ ગાંધી વાસ્તવમાં દિલ્હીથી સિમલા જઈ રહ્યા હતા.કુંડલી બોર્ડર પાસે પહોંચ્યા ત્યારે અચાનક ખેતરોમાં કામ કરતાં કિસાનો પર નજર પડતાં કાફલાને રોકી દીધો હતો અને મદીનાં ગામમાં પહોંચી ગયા હતા અને ખેતરો પર નજર કરી હતી. ખેતરોમાં કામ કરતાં કિસાનોને મળવા ગયા હતા. ધાનનુ વાવેતર કર્યુ હતું અને ગામ લોકો, સાથે વાતચીત કરી હતી.

Previous Post

મનીષ સિસોદિયાની કરોડોની સંપત્તિ જપ્ત

Next Post

હવે મનોજ મુંતશીરે હાથ જોડીને માફી માંગી

aaspassdaily

aaspassdaily

Related News

અમેરિકા ભારત સામે નૈતિકતાનો દેખાવ કરવાનું હવે બંધ કરે: વિદેશમંત્રી.જયશંકર  ભારતે હંમેશાં કોઈ પણ વૈચારિક કે રાજકીય દબાણમાં આવ્યા વગર માત્ર પોતાના દેશના હિતોને જ પ્રાથમિકતા આપી છે
તાજા સમાચાર

અમેરિકા ભારત સામે નૈતિકતાનો દેખાવ કરવાનું હવે બંધ કરે: વિદેશમંત્રી.જયશંકર ભારતે હંમેશાં કોઈ પણ વૈચારિક કે રાજકીય દબાણમાં આવ્યા વગર માત્ર પોતાના દેશના હિતોને જ પ્રાથમિકતા આપી છે

June 12, 2026
તાજા સમાચાર

ન્યૂઝક્લિક કેસમાં દિલ્હી હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો પ્રબીર પુરકાયસ્થને રાહત, ED અને EOW ની FIR રદ તપાસ એજન્સીઓએ સત્તાનો દુરુપયોગ કર્યો અને સ્વતંત્ર મીડિયાને નિશાન બનાવ્યું: હાઈકોર્ટની આકરી ટિપ્પણી

June 12, 2026
તાજા સમાચાર

હવે ગ્રાહકોને 1 દિવસમાં ૨૦૦ લીટર ડીઝલ જ મળી શકશે ઇંધણની સંગ્રહખોરી રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: રિટેલ પંપ પર ડીઝલ વેચાણની મર્યાદા નક્કી કરાઈ

June 12, 2026
Next Post
હવે મનોજ મુંતશીરે  હાથ જોડીને  માફી માંગી

હવે મનોજ મુંતશીરે હાથ જોડીને માફી માંગી

આ રાજ્યની સરકાર દરેક પરિવારની મહિલાઓને આપશે રૂ.1 હજાર! મુખ્યમંત્રીની જાહેરાત બાદ મહિલાઓમાં ખુશીની લહેર

આ રાજ્યની સરકાર દરેક પરિવારની મહિલાઓને આપશે રૂ.1 હજાર! મુખ્યમંત્રીની જાહેરાત બાદ મહિલાઓમાં ખુશીની લહેર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.