• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 4, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

ટ્રેનિંગ અડધી છોડીને ભાગી રહ્યા છે અગ્નિવીરો

પ્રથમ બેચમાં, 50 થી વધુ યુવાનો ટ્રેનિંગના અધવચ્ચે જ નીકળી ગયા: સરકાર ખર્ચ વસૂલવાનો બનાવી રહી છે પ્લાન

aaspassdaily by aaspassdaily
2023-07-10 10:18:42
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અગ્નિવીર યોજનામાં જોડાનાર ઉમેદવારોનો મોહભંગ થતો હોય તેવું લાગી રહ્યુ છે અને જેને લઇને સરકાર હવે કડક પગલાં લેવાની વિચારણા કરી રહી છે. રિપોર્ટ પ્રમાણે અગ્નિવીરની પ્રથમ બેચમાં જોડાનાર યુવાનોમાંથી કેટલાક પોતાની ટ્રેનિંગ અધવચ્ચે જ છોડી ને જતા રહ્યા છે. જેના કારણે તેમની ટ્રેનિંગનો ખર્ચ વેસ્ટ જઇ રહ્યો છે. હવે સરકાર આને લઇને નવા નિયમો બનાવવા જઇ રહી છે.
ટ્રેનિંગ પાછળ થયેલો ખર્ચ વસૂલવામાં આવશે
અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરોની પ્રથમ બેચ આવતા મહિને ભારતીય સેનામાં જોડાશે. પ્રથમ બેચની તાલીમ પૂરી થઈ ગઈ છે અને બીજી બેચની તાલીમ શરૂ થવાની છે. જો કે ઘણા યુવાનો ટ્રેનિંગ અધવચ્ચે જ છોડી ગયા છે. તેમણે ટ્રેનિંગ છોડવા પાછળ અલગ-અલગ કારણો આપ્યા છે. વચ્ચે ટ્રેનિંગ છોડી દેનારા યુવાનો સામે હવે કાર્યવાહી થઈ શકે છે. સૈન્ય તેની તાલીમ પાછળ થયેલો ખર્ચ વસૂલ કરશે.
અહેવાલો અનુસાર, હાલમાં અગ્નિવીર તરીકે ભરતી થયેલા લોકો માટે તાલીમ અધવચ્ચે છોડી દેવાનો કોઈ નિયમ નથી. પરંતુ હવે સરકાર આને રોકવા માટે નિયમો લાવવાનું વિચારી રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં, એક સૈન્ય અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે અગ્નિવીરની પ્રથમ બેચમાં, 50 થી વધુ યુવાનો ટ્રેનિંગના અધવચ્ચે જ નીકળી ગયા હતા.બીજી બેચમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. અધિકારીનું કહેવું છે કે જે લોકો ટ્રેનિંગ છોડીને ભાગી જાય છે તેમની પાસેથી આ માટે ચાર્જ લેવામાં આવશે. જેથી જે યુવાનો સેનામાં જોડાવા માટે ગંભીર છે તેઓ જ અગ્નિવીરની તાલીમમાં સામેલ થાય.
સૈન્ય અધિકારીના જણાવ્યા અનુસાર, અગ્નિવીરની ટ્રેનિંગ છોડી ગયેલા યુવકોએ અલગ-અલગ કારણો આપ્યા છે. કેટલાક ઉમેદવારોને 30 દિવસથી વધુ મેડિકલ લીવ પર રહેવા બદલ બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. કારણ કે સેનાનો નિયમ હોય છે કે જો વ્યક્તિ 30 દિવસથી વધુ ટ્રેનિંગમાં ગેરહાજર રહે તો તેને છૂટો કરી દેવામાં આવે છે. આ સિવાય અન્ય ઘણા ઉમેદવારોને બીજી સારી નોકરી મળી ગઇ હોવાથી તેમણે ટ્રેનિંદ અધવચ્ચે જ છોડી દીધી.

Previous Post

રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, કોવિડ-19 પછી બાળકોમાં ટાઈપ-વન ડાયાબિટીસના કેસ વધ્યા

Next Post

અમદાવાદ શહેરના મીઠાખળીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી: એકનું મોત

aaspassdaily

aaspassdaily

Related News

3000 કરોડના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની પકડાયા!
તાજા સમાચાર

ત્રણ હજાર કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલા પાંચ પાકિસ્તાની 13મી સુધી રિમાન્ડ પર

October 2, 2026
ફ્લાયદુબઈ ઘટના બાદ પાઇલટની સુરક્ષા પર ઊઠ્યા સવાલ
તાજા સમાચાર

ફ્લાયદુબઈ ઘટના બાદ પાઇલટની સુરક્ષા પર ઊઠ્યા સવાલ

October 2, 2026
એશિયન ગેમ્સ: તીરંદાજીમાં મહિલા રિકર્વ ટીમે ગોલ્ડ જીત્યો
તાજા સમાચાર

એશિયન ગેમ્સ: તીરંદાજીમાં મહિલા રિકર્વ ટીમે ગોલ્ડ જીત્યો

October 2, 2026
Next Post
અમદાવાદ શહેરના મીઠાખળીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી: એકનું મોત

અમદાવાદ શહેરના મીઠાખળીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી: એકનું મોત

સુરતમાંની સુમેરાબાનુના સંપર્કમાં આવ્યા બાદ તારિક જેહાદી બની ગયો હતો

સુરતમાંની સુમેરાબાનુના સંપર્કમાં આવ્યા બાદ તારિક જેહાદી બની ગયો હતો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In