Thursday, June 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

કેન્દ્રીય ગૃહમંત્રાલયનો બોગસ OSD ‘રોબિન’ ગીરફતાર

ખુદ માટે નોકરી મેળવવા તેણે જ ગૃહમંત્રાલયના બોગસ-મેલ આઈડીનો ઉપયોગ કર્યો

aaspassdaily by aaspassdaily
2023-07-10 11:56:05
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ગુજરાતમાંથી પીએમઓના બોગસ અધિકારી કિરણ પટેલના પર્દાફાસ બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઓફિસના ઓફીસર ઓન સ્પેશ્યલ ડયુટી ઓ.એસ.ડી. તરીકે ઓળખ આપીને ગંગા એકસપ્રેસ પ્રોજેકટમાં નોકરી મેળવવા માટે પ્રવાસ કર્યો હતો.
ઉતરપ્રદેશના મેરઠના રહેવાની રોબીન ઉપાધ્યાય એ ખુદને ગંગા એકસપ્રેસ વે- પ્રોજેકટમાં સીનીયર એસોસીએટેડ વાઈસ પ્રેસીડેન્ટ અને પ્રોજેકટ મેનેજર તરીકે નિયુક્ત કરાવવા એક ઈ-મેલ રાજીવકુમારના નામે કર્યો હતો અને આ ઈ-મેલ આ પ્રોજેકટ સાથે સંકળાયેલી કંપનીના એક અધિકારીને મોકલ્યો હતો જેમાં ગૃહમંત્રાલયની સતાવાર ઈ-મેલ હોય તે રીતે આ ઈ-મેલ તૈયાર કરાયો હતો. પરંતુ કંપનીના અધિકારીને શંકા જતા આ પ્રકારના કોઈ ઈ-મેલ થયો હોવાનો ઈન્કાર કરતા અને દિલ્હી પોલીસ સાયબર ક્રાઈમ વિભાગમાં ફરિયાદ નોંધાઈ.
તમામના આધારે મેરઠના રોબીન ઉપાધ્યાયની ધરપકડ કરી છે જે એક સિવિલ એન્જીનીયર છે અને તેણે પ્રોજેકટમાં નોકરી મેળવવા આ બોગસ ઈ-મેલ કર્યો હતો. તે સિવિલ એન્જીનીયર તરીકે આ પ્રકારના નિર્માણમાં જોડાવા માંગતો હતો પણ તેણે નોકરી નહી મળતા ખુદે જ ગૃહમંત્રાલયના ઓ.એસ.ડી.ના નામે બોગસ ઈ-મેલ તૈયાર કરી ખુદના નામની જ ભલામણ કરી હતી.

Previous Post

હિમાચલમાં હાહાકાર: 8નાં મોત, 13 બ્રિજ અને 45 ગાડીઓ ગરકાવ, 800 માર્ગ બંધ

Next Post

ટવીટરની ‘કરામત’થી પીઓકેનું ગિલગીટ- બાલ્ટીસ્તાન ભારતમાં ભળી ગયું!

aaspassdaily

aaspassdaily

Related News

જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી
તાજા સમાચાર

જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી

June 10, 2026
નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન
તાજા સમાચાર

નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન

June 10, 2026
વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા NEET પરીક્ષાના પેપરો પહોંચાડવામાં આવશે
તાજા સમાચાર

વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા NEET પરીક્ષાના પેપરો પહોંચાડવામાં આવશે

June 9, 2026
Next Post
ટવીટરની ‘કરામત’થી પીઓકેનું ગિલગીટ- બાલ્ટીસ્તાન ભારતમાં ભળી ગયું!

ટવીટરની ‘કરામત’થી પીઓકેનું ગિલગીટ- બાલ્ટીસ્તાન ભારતમાં ભળી ગયું!

2019ના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ બાદ આટલી બદલાઈ ગઈ ભારતીય ટેસ્ટ ટીમ, આ 11 ખેલાડીઓ થઈ ગયા બહાર

2019ના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ બાદ આટલી બદલાઈ ગઈ ભારતીય ટેસ્ટ ટીમ, આ 11 ખેલાડીઓ થઈ ગયા બહાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.