• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Monday, October 5, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

ટવીટરની ‘કરામત’થી પીઓકેનું ગિલગીટ- બાલ્ટીસ્તાન ભારતમાં ભળી ગયું!

ગિલગીટ- બાલ્ટીસ્તાનમાં પાક.ના અધિકૃત હેન્ડલને બ્લોક કરી નાખ્યું, સ્થાનિકોને તેમનું લોકેશન જમ્મુ-કાશ્મીરમાં દેખાઈ રહ્યું છે!

aaspassdaily by aaspassdaily
2023-07-10 11:56:06
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

માઈક્રો બ્લોગીંગ સાઈટ ટવીટરે કંઈક એવું કર્યું છે, જેના કારણે પાકિસ્તાનની સરકાર પરેશાન થઈ ગઈ છે. ગિલગિટ- બાલ્ટીસ્તાન હાલ પીઓકે- પાક. કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં છે પરંતુ ટવીટરે તેનું લોકેશન ભારતના જમ્મુ-કાશ્મીરમાં દેખાડીને પાકિસ્તાનને ઝટકો આપ્યો છે.
ટવીટરે ગિલગીટ-બાલ્ટીસ્તાનમાં પાકિસ્તાનના અધિકારિક હેન્ડલને બ્લોક કરી દીધું છે અને અહીના યુઝર્સને તેમના ક્ષેત્રનું લોકેશન જમ્મુ-કાશ્મીર જોવા મળી રહ્યું છે! જેના કારણે ત્યાંના યુઝર્સ ઘણાં પરેશાન છે. ટવીટરે ગિલગીટ-બાલ્ટીસ્તાનને ભારતનો બાગ બતાવ્યો છે. ખરેખર વાત એમ છે કે રવિવારે જયારે આ ક્ષેત્રના લોકોએ પાકિસ્તાનની સરકારના અધિકૃત હેન્ડલને એકસેસ કરવાનું ઈચ્છયું તે ખબર પડી કે આ હેન્ડલ તો બ્લોક થઈ ગયું છે. સાથે સાથે આ ક્ષેત્રને ભારતના ભાગવાળું કાશ્મીર તરીકે બતાવ્યું.
આ ક્ષેત્રમાં રહેતા લોકોએ જયારે ટવીટ કર્યું તો ક્ષેત્રના લોકોના લોકોને ભારતના ક્ષેત્રમાં બતાવાયા હતા. કારણ કે લોકેશન કાશ્મીરનું હતું. ગિલગીટ-બાલ્ટીસ્તાનના ટવીટર યુઝર્સે જયારે આ બાબતે ફરિયાદ કરી તો એ ક્ષેત્રની સરકારના અધિકૃત એકાઉન્ટ એકસેસ નહોતા થઈ રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. યુઝર્સે ઘણીવાર સુધી સરકારના હેન્ડલ્સને એકસેસ કરવાની કોશિશ કરી પણ દર વખતે તેમને જવાબ મળ્યો, કાનુની માંગના જવાબમાં ભારતમાં એકાઉન્ટને રોકી લેવામાં આવ્યું છે.
માર્ચ 2023માં ભારતમાં પાકિસ્તાનની સરકારના અધિકૃત હેન્ડલ્સને બળ કરી દેવાયું છે. આ પુરા મામલે ટવીટર ખામોશ છે. ટિપ્પણી માટે પાકિસ્તાન ટેલિકોમ્યુનીકેશન ઓથોરીટી તરફથી પણ કોઈ પ્રતિક્રિયા નથી આવી. ટવીટર એલ્ગોરિધમ ગિલગીટ-બાલ્ટીસ્તાનને પોતાના ફીડમાં ભારતમાં દેખાડી રહ્યું છે.

Previous Post

કેન્દ્રીય ગૃહમંત્રાલયનો બોગસ OSD ‘રોબિન’ ગીરફતાર

Next Post

2019ના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ બાદ આટલી બદલાઈ ગઈ ભારતીય ટેસ્ટ ટીમ, આ 11 ખેલાડીઓ થઈ ગયા બહાર

aaspassdaily

aaspassdaily

Related News

3000 કરોડના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની પકડાયા!
તાજા સમાચાર

ત્રણ હજાર કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલા પાંચ પાકિસ્તાની 13મી સુધી રિમાન્ડ પર

October 2, 2026
ફ્લાયદુબઈ ઘટના બાદ પાઇલટની સુરક્ષા પર ઊઠ્યા સવાલ
તાજા સમાચાર

ફ્લાયદુબઈ ઘટના બાદ પાઇલટની સુરક્ષા પર ઊઠ્યા સવાલ

October 2, 2026
એશિયન ગેમ્સ: તીરંદાજીમાં મહિલા રિકર્વ ટીમે ગોલ્ડ જીત્યો
તાજા સમાચાર

એશિયન ગેમ્સ: તીરંદાજીમાં મહિલા રિકર્વ ટીમે ગોલ્ડ જીત્યો

October 2, 2026
Next Post
2019ના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ બાદ આટલી બદલાઈ ગઈ ભારતીય ટેસ્ટ ટીમ, આ 11 ખેલાડીઓ થઈ ગયા બહાર

2019ના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ બાદ આટલી બદલાઈ ગઈ ભારતીય ટેસ્ટ ટીમ, આ 11 ખેલાડીઓ થઈ ગયા બહાર

શનિ દોષથી છુટકારો અપાવી શકે છે આ છોડ, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

શનિ દોષથી છુટકારો અપાવી શકે છે આ છોડ, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In