Saturday, April 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

કોર્પોરેટ ટ્રેઈનર અરવિંદ ત્રિવેદીના પુસ્તક “સફળતાનાં વિચારબીજ”નું આવતીકાલે વિમોચન

જાણીતા વૈજ્ઞાનિક અરૂણ દવે કરશે વિમોચન : પૂર્વ ગૃહમંત્રી અને ઉદ્યોગપતિઓની રહેશે ઉપસ્થિતિ

aaspassdaily by aaspassdaily
2023-07-15 11:26:42
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

જાણીતા કોર્પોરેટ ટ્રેઈનર અને સૌરાષ્ટ્ર આસપાસ દૈનિકના કોલમિસ્ટ અરવિંદભાઈ ત્રિવેદીના પુસ્તક “સફળતાનાં વિચારબીજી”નો વિમોચન કાર્યક્રમ તારીખ ૧૬ને રવિવારે, સવારે ૯.૧૫ કલાકે મેઘાણી ઑડીટોરિયમ (મીનીહૉલ) ખાતે યોજાશે. સ્વસુધારણા, ક્ષમતાવર્ધન, બગાડ નિયંત્રણ, અને સંસાધન વિકાસના મંત્રો અને ચાવીઓ આ પુસ્તકમાં ઉપલબ્ધ છે. ગુજરાતના વિવિધ સામયિકો અને સમાચાર પત્રોમાં પ્રગટ થયેલા લેખોનો આ સંગ્રહ છે.
પુસ્તકનું વિમોચન લોકભારતી સણોસરાના મેનેજીંગ ડાયરેકટર અને જાણીતા વૈજ્ઞાનિક અરુણભાઈ દવે કરશે. કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી, જાણીતા ઉદ્યોગપતિઓ સંતોષભાઈ કામદાર, જતીનભાઈ ઠક્કર, કુતુબભાઈ કપાસી, અચ્યુતભાઈ મહેતા અને સુમિટોમો કેમિકલ ભાવનગરના ડેપ્યુટી મેનેજર એચ.આર. સતીષભાઈ મહેતા અને અતિથિવિશેષ તરીકે હાજર રહેશે., અને ભાવનગરઃ સિટીઝન કાઉન્સિલના હોદ્દેદારોની ઉપસ્થિતિ રહેશે. આ પુસ્તકના, આગોતરા ગ્રાહક થયેલા સૌને અહીંથી પુસ્તક વિચરણ થશે. આ પુસ્તક દ્વારા થનારી આવક ‘ભાવનગર વૃધ્ધાશ્રમ ટ્રસ્ટ’ને આપવામાં આવનાર છે. કાર્યક્રમ પુરો થયે “ગ્રીન સિટી” સંસ્થા દ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ લોકોને વૃક્ષારોપણ માટે રોપ વિતરણ કરવામા આવશે.

Previous Post

ચાઈનીઝ કંપની શ્યાઓમી ‘મેડ ઈન ઈન્ડિયા’ ફોનની કરશે નિકાસ

Next Post

અશ્વિને કર્યું મોટું પરાક્રમ, દિગ્ગજ સ્પિનર ​​અનિલ કુંબલેની કરી લીધી બરાબરી

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનમાં મોટી ખામીઓ હોવાનો અમેરિકન એવિયેશન સેફ્ટી ગ્રૂપનો દાવો
તાજા સમાચાર

અમદાવાદ વિમાની દુર્ઘટનાના પીડિત પરિવારો એક વર્ષ પછી પણ ન્યાયથી વંચિત

April 11, 2026
તાજા સમાચાર

ધોલેરા – સાણંદમાં નિર્માણ થશે ઈન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક

April 11, 2026
તાજા સમાચાર

ગૌણ સેવા પસંદગી મંડળની CCE પરીક્ષામાં CBRT પધ્ધતિ સામે ઉમેદવારોમાં વ્યાપક રોષ

April 7, 2026
Next Post
અશ્વિને કર્યું મોટું પરાક્રમ, દિગ્ગજ સ્પિનર ​​અનિલ કુંબલેની કરી લીધી બરાબરી

અશ્વિને કર્યું મોટું પરાક્રમ, દિગ્ગજ સ્પિનર ​​અનિલ કુંબલેની કરી લીધી બરાબરી

સાયન્સ સીટી રાજકોટ દ્વારા અનોખી પહેલ: ‘ચંદ્રયાન-3’નું લોન્ચિંગ લાઈવ દેખાડવાની સાથે જ તેની ટેકનૉલોજી સમજાવી

સાયન્સ સીટી રાજકોટ દ્વારા અનોખી પહેલ: ‘ચંદ્રયાન-3’નું લોન્ચિંગ લાઈવ દેખાડવાની સાથે જ તેની ટેકનૉલોજી સમજાવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.