Friday, September 18, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કરશે અમરેલીમાં ધ્વજવંદન

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા અને જીતુ વાઘાણી રાજકોટમાં કરશે દવજવંદન

dharmendravaghela by dharmendravaghela
2026-08-01 12:38:47
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં આગામી 15 ઑગષ્ટના સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે અને દવજવંદનના કાર્યક્રમો યોજવામાં આવશે જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અમરેલી ખાતે દવજવંદન કરી રાષ્ટ્ર પર્વની ઉજવણી કરશે
ગુજરાતભરમાં થનારી સ્વાતંત્રય પર્વની ઉજવણીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અમરેલીમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વડોદરામાં ,નાણમંત્રી કનુભાઈ પટેલ સુરતમાં, કેબિનેટમંત્રી જીતુભાઇ વાઘાણી રાજકોટમાં, ઋષિકેશ પટેલ અમદાવાદમાં . કુંવરજીભાઇ બાવળીયા પોરબંદરમાં, નરેશભાઈ પટેલ વલસાડમાં, અર્જુનભાઈ મોઢવાડીયા જામનગરમાં, પ્રદ્યુમન વાજા સાબરકાંઠામાં, રમણભાઈ સોલંકી અરવલ્લીમાં ,તેમજ રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ નર્મદામાં પ્રફુલ પાનસેરિયા ભરૂચમાં, મનીષાબેન વાકીલ છોટા ઉદેપુરમાં,પરસોતમભાઇ સોલંકી ગીર સોમનાથમાં,કાંતિભાઈ અમૃતિયા કચ્છમાં અને રમેશભાઈ કટારા પંચમહાલમાં ઉપરાંત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી વાવ થરાદમાં અને ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી તાપીમાં ધ્વજવંદન કરશે.
———————————

Tags: bhupendra patel
Previous Post

કાશ્મીરમાં આતંકી હુમલો, શ્રમિકો પર ફાયરિંગ કરાતા એકનું મોત

Next Post

મચ્છુ-2 ડેમ 100% ભરાતાં હાઈ એલર્ટ, મોરબી સહિત 32 ગામોને સાવધ કરાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!

September 18, 2026
પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ

September 18, 2026
એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે
તાજા સમાચાર

એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે

September 18, 2026
Next Post
મચ્છુ-2 ડેમ 100% ભરાતાં હાઈ એલર્ટ, મોરબી સહિત 32 ગામોને સાવધ કરાયા

મચ્છુ-2 ડેમ 100% ભરાતાં હાઈ એલર્ટ, મોરબી સહિત 32 ગામોને સાવધ કરાયા

ભાવનગરમાં રૂ. ૩.૪૧ કરોડથી વધુની છેતરપિંડી આચરનાર ‘આરંભ ઇન્ડિયા’નો એક આરોપી ઝબ્બે ; GPID એકટ ઉમેરાયો

ભાવનગરમાં રૂ. ૩.૪૧ કરોડથી વધુની છેતરપિંડી આચરનાર 'આરંભ ઇન્ડિયા'નો એક આરોપી ઝબ્બે ; GPID એકટ ઉમેરાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.