Saturday, August 1, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મચ્છુ-2 ડેમ 100% ભરાતાં હાઈ એલર્ટ, મોરબી સહિત 32 ગામોને સાવધ કરાયા

જળાશયની સપાટી નિયંત્રિત રાખવા ડેમના 4 દરવાજા 6 ફૂટ ખોલાયા

dharmendravaghela by dharmendravaghela
2026-08-01 12:59:21
in તાજા સમાચાર, રાજકોટ
Share on FacebookShare on Twitter

મચ્છુ-2 ડેમ 100% ભરાતાં હાઈ એલર્ટ જાહેર કરાયો છે. મોરબી શહેર સહિત 32 ગામોને સાવધ રહેવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. હાલ હાલ ડેમમાં 14,638 ક્યુસેક પાણીની ભારે આવક થઈ રહી છે.જળાશયની સપાટી નિયંત્રિત રાખવા ડેમના 4 દરવાજા 6 ફૂટ ખોલીને 14,058 ક્યુસેક પાણી મચ્છુ નદીના પટમાં છોડવામાં આવશે.
જળસ્તરમાં તીવ્ર વધારો થવાની સંભાવનાને પગલે પૂર નિયંત્રણના ભાગરૂપે હેઠવાસમાં આવતા મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જૂના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જૂના નાગડાવાસ, સોખડા, અમરનગર, મોરબી શહેર અને વજેપર તેમજ માળિયા (મીં) તાલુકાના વીરવદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયા (મીં) અને રાસંગપર મળી કુલ 32 ગામો/વિસ્તારો માટે અત્યંત સાવચેતીનું હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત મોરબી જિલ્લામાં ભારે વરસાદના કારણે ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડાતા જીકીયારી કોઝવે બંધ કરવામાં આવ્યો છે. પાણીનું સ્તર ન ઘટે ત્યાં સુધી અને રસ્તો સલામત ન થાય ત્યાં સુધી વહેતા પાણીમાં વાહન ન ચલાવવા તંત્ર દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

Tags: machchhu-2 dam overfloMorabi
Previous Post

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કરશે અમરેલીમાં ધ્વજવંદન

Next Post

ભાવનગરમાં રૂ. ૩.૪૧ કરોડથી વધુની છેતરપિંડી આચરનાર ‘આરંભ ઇન્ડિયા’નો એક આરોપી ઝબ્બે ; GPID એકટ ઉમેરાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

ગુજરાત  હવે ‘5જી’ – ગ્રીન ગુજરાતનું લક્ષ્ય : ભુપેન્દ્ર પટેલ
તાજા સમાચાર

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કરશે અમરેલીમાં ધ્વજવંદન

August 1, 2026
કાશ્મીરમાં આતંકી હુમલો, શ્રમિકો પર ફાયરિંગ કરાતા એકનું મોત
તાજા સમાચાર

કાશ્મીરમાં આતંકી હુમલો, શ્રમિકો પર ફાયરિંગ કરાતા એકનું મોત

August 1, 2026
મને અને મારી માતાને ગાળો આપવામાં આવી, ભટકેલા બાળકોને માફ કરું છું – પીએમ મોદી
તાજા સમાચાર

મને અને મારી માતાને ગાળો આપવામાં આવી, ભટકેલા બાળકોને માફ કરું છું – પીએમ મોદી

August 1, 2026
Next Post
ભાવનગરમાં રૂ. ૩.૪૧ કરોડથી વધુની છેતરપિંડી આચરનાર ‘આરંભ ઇન્ડિયા’નો એક આરોપી ઝબ્બે ; GPID એકટ ઉમેરાયો

ભાવનગરમાં રૂ. ૩.૪૧ કરોડથી વધુની છેતરપિંડી આચરનાર 'આરંભ ઇન્ડિયા'નો એક આરોપી ઝબ્બે ; GPID એકટ ઉમેરાયો

તેરા તુજકો અર્પણ : ભાવનગર પોલીસે રૂ. ૧.૯૦ કરોડથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને સોંપ્યો

તેરા તુજકો અર્પણ : ભાવનગર પોલીસે રૂ. ૧.૯૦ કરોડથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને સોંપ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.