Sunday, August 2, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

દેશના 38 ટકા શહેરીજનો મીઠા ઝેરનું સેવન કરે છે!

લોકલ સર્વેમાં ચોંકાવનારો ઘટસ્ફોટ: આર્ટિફિશિયલ સ્વીટનર્સથી ટાઈપ-2 ડાયાબીટીસ, હૃદયરોગ, કેન્સર થવાના જોખમો

Sweets shopes. Photo : Ramesh Sharma

Sweets shopes. Photo : Ramesh Sharma

aaspassdaily by aaspassdaily
2023-07-18 11:53:17
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઠંડા પીણા સહિત ડાઈટ ડ્રીંક, ચ્યુઈંગમ, ટુથપેસ્ટ, આઈસ્ક્રીમ વગેરેમાં મીઠાશ માટે ઉપયોગમાં લેવાતા કૃત્રિમ સ્વીટનટ એસ્પાર્ટેમથી કેન્સર સહિત હાર્ટએટેક, ડાયાબીટીસ વગેરે રોગોનો ખતરો છે તેવી ચેતવણી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આપી છે. લોકલ સર્કલ સંગઠન દ્વારા હાલમાં જ થયેલા એક સર્વેક્ષણમાં આવેલા પરિણામો ચિંતાજનક છે.
સર્વેથી બહાર આવ્યું છે કે, દેશના શહેરી વિસ્તારમાં રહેતા 38 ટકા લોકો દર મહિને કૃત્રિમ ખાંડનો ઉપયોગ કરે છે. એસ્પાર્ટમ કે જેનો ખાંડના વિકલ્પમાં ઉપયોગ થાય છે કે ગ્લુકોઝથી 200 ગણુ વધુ મીઠુ હોય છે. તેનો ઉપયોગ ડાયેટ ડ્રીંક, ચ્યુઈંગમ, ટુથપેસ્ટ, આઈસ્ક્રીમ વગેરેમાં કરવામાં આવે છે.
એફએચએસએઆઈ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડીયા બીજી પાંચ કૃત્રિમ સ્વીટનર્સ (મીઠાશ)ને મંજુરી આપી છે. તેમાં સેકરીન સોડિયમ, એસ્પોર્ટમ, એસેસલ્ફેમ પોટેશિયમ, સુક્રેલોસ, નિયોટેમ અને આઈસો મેલ્ટુલોસનો સમાવેશ થાય છે. આ સર્વેમાં 23000 જેટલા લોકોએ રિસ્પોન્સ આપ્યો હતો. જેમાં 4310 લોકોએ જણાવ્યું હતું કે, આ સ્વીટનર્સમાંથી વધુમાં વધુ એક સ્વીટનરનો ઉપયોગ કરે છે. ડબલ્યુએચઓ- વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને મે 2023માં ચેતવણી આપી હતી કે કૃત્રિમ મીઠાશ અને તેના ઉત્પાદનો વજન ઘટાડવા માટે ઉપયોગ નથી, પરંતુ આ પ્રકારની કૃત્રિમ મીઠાશના સેવનથી 2 ટાઈપ ડાયાબીટીસ અને હૃદય સંબંધી રોગો થવાનું વધુ જોખમ છે.
ઉલ્લેખનીય છે કે, આજે પાર્ટીઓમાં જમણવારોમાં સ્વીટ વાનગીઓનું ચલણ વધતું જાય છે. સ્વીટ ડ્રીંકસ, આઈસ્ક્રીમ, ચોકલેટ, કેક વગેરે ઉજવણીમાં સામાન્ય થઈ ગયા છે. આવા ખાદ્ય પદાર્થોમાં મોટેભાગે કૃત્રિમ મીઠાશ ઉમેરાતી હોય છે. જેના કારણે ડાયાબીટીસ, હૃદયરોગ, કેન્સર જેવા રોગો નાની ઉંમરે લાગુ પડવા માંડયા છે.

Previous Post

ઐતિહાસિક ઊંચાઈએ શેરબજાર: સેન્સેક્સ પણ 66 હજારને ક્રોસ, નિફ્ટીએ સર્જ્યો ઈતિહાસ

Next Post

જમ્મુ-કાશ્મીરના પુંછમાં 4 આતંકી ઠાર..!

aaspassdaily

aaspassdaily

Related News

કાશ્મીરમાં આતંકી હુમલો, શ્રમિકો પર ફાયરિંગ કરાતા એકનું મોત
તાજા સમાચાર

કાશ્મીરમાં આતંકી હુમલો, શ્રમિકો પર ફાયરિંગ કરાતા એકનું મોત

August 1, 2026
મને અને મારી માતાને ગાળો આપવામાં આવી, ભટકેલા બાળકોને માફ કરું છું – પીએમ મોદી
તાજા સમાચાર

મને અને મારી માતાને ગાળો આપવામાં આવી, ભટકેલા બાળકોને માફ કરું છું – પીએમ મોદી

August 1, 2026
આજથી કોમર્શિયલ LPG સિલિન્ડર રૂ.200 સસ્તો
તાજા સમાચાર

આજથી કોમર્શિયલ LPG સિલિન્ડર રૂ.200 સસ્તો

August 1, 2026
Next Post
જમ્મુ-કાશ્મીરના પુંછમાં 4 આતંકી ઠાર..!

જમ્મુ-કાશ્મીરના પુંછમાં 4 આતંકી ઠાર..!

અભણ સીમા હૈદરે પાકિસ્તાનનું સીમ કેમ તોડી નાંખ્યું..!

અભણ સીમા હૈદરે પાકિસ્તાનનું સીમ કેમ તોડી નાંખ્યું..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.