• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

તથ્ય પટેલે ડ્રગ્સ કે આલ્કોહોલનું સેવન કર્યું હતું ? પોલીસે શરુ કરી તપાસ

પિતાનો ગુનાઇતિ ભુતકાળ જોતાં પોલીસ કોઇ કાચુ કાપવા માગતી નથી

aaspassdaily by aaspassdaily
2023-07-20 11:42:38
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતમાં 9 જેટલા લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આ સમગ્ર ઘટનામાં આરોપી તથ્ય પટેલ હાલ સારવાર હેઠળ છે ત્યારે પોલીસ સુત્રોએ કહ્યું હતું કે આરોપી તથ્ય પટેલે આલ્કોહોલ કે ડ્રગ્સનું સેવન કર્યું હતું તે જાણવા માટે પોલીસ તમામ પ્રકારના ટેસ્ટ કરશે.
પોલીસ સુત્રોએ કહ્યું હતું કે આરોપી તથ્ય પટેલનો પિતા પ્રજ્ઞેશ પટેલ ગુનાઇત ઇતિહાસ ધરાવે છે અને તેની સામે સોલા પોલીસ સ્ટેશનમાં 2 ગુના તથા શાહપુર પોલીસ, રાણીપ પોલીસ અને ડીસીબી પોલીસ સ્ટેશનમાં 1-1 ગુનો નોંધાયેલો છે. ડીસીપી ટ્રાફિક નીતા દેસાઇએ કહ્યું હતું કે આરોપીએ ડ્રીંક કર્યું હોય તેવું લાગતું નથી પણ પોલીસ સુત્રોએ કહ્યું કે આરોપીના પરિવારનો ગુનાઇત ઇતિહાસ જોતાં આરોપી તથ્ય પટેલે ડ્રગ્સનું સેવન કર્યું હતું કે આલ્કોહોલનું સેવન કર્યું હતું તે સહિતના મુદ્દાની તપાસ કરવા માટે પોલીસ તથ્ય પટેલના તમામ પ્રકારના ટેસ્ટ કરાવશે.
જે રીતે ભયંકર અકસ્માત થયો છે અને જેગુઆર 160થી વધુની સ્પીડમાં હતી તે જોતાં પોલીસને પુરેપુરી આશંકા છે કે આરોપી તથ્ય પટેલે નશો કર્યો હોવો જોઇએ અને તેના પિતાનો ગુનાઇતિ ભુતકાળ જોતાં પોલીસ આ કેસમાં કોઇ કાચુ કાપવા માગતી નથી.

ટોળાએ આરોપી તથ્ય પટેલને માર્યો ઢોર માર

ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતમાં 9 જેટલા લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આરોપી તથ્ય પટેલનો ગત મોડી રાત્રીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમા તેને બ્રિજ પર અમુક લોકોએ ઘેરી લીધો હતો અને ઢોર માર માર્યો હતો. જે સમયે આ અકસ્માત થયો તે પછી ત્યા હાજર ટોળાએ ભેગા મળી જેગુઆર કાર ચાલક તથ્ય પટેલને બ્રિજ પર જ પકડી લીધો હતો અને ત્યા જ તેને મેથીપાક આપ્યો હતો.

Previous Post

શરૂ થઈ ગયો છે અધિક મહિનો, જાણો તેને શા માટે કહેવાય છે પુરુષોત્તમ માસ?

Next Post

આજથી સંસદનું ચોમાસુ સત્ર : મણિપુર મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી

aaspassdaily

aaspassdaily

Related News

કામરેજ નજીક ડમ્પર પાછળ હેરિયર ઘૂસી, 4ના મોત
તાજા સમાચાર

કામરેજ નજીક ડમ્પર પાછળ હેરિયર ઘૂસી, 4ના મોત

September 25, 2026
નર્મદા ડેમ છલોછલ ભરાવાથી હવે માત્ર 19 સેન્ટીમીટર દૂર
તાજા સમાચાર

નર્મદા ડેમ છલોછલ ભરાવાથી હવે માત્ર 19 સેન્ટીમીટર દૂર

September 25, 2026
ભાજપે બંગાળની ચૂંટણી જીતવા 287 કરોડ ખર્ચ્યા,
તાજા સમાચાર

ભાજપે બંગાળની ચૂંટણી જીતવા 287 કરોડ ખર્ચ્યા,

September 25, 2026
Next Post
આજથી સંસદનું ચોમાસુ સત્ર : મણિપુર મુદ્દે  સરકારને ઘેરવાની તૈયારી

આજથી સંસદનું ચોમાસુ સત્ર : મણિપુર મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી

સંસદનું ચોમાસુ સત્ર શરૂ સંસદનું ચોમાસુ સત્ર શરૂ

સંસદનું ચોમાસુ સત્ર શરૂ સંસદનું ચોમાસુ સત્ર શરૂ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In