• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

આજથી સંસદનું ચોમાસુ સત્ર : મણિપુર મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી

'મારું હૃદય દ્રવી ઉઠ્યું છે, ગુનેગારોને છોડવામાં નહીં આવે'; મણિપુરની ઘટના પર મોદીએ કહ્યું

aaspassdaily by aaspassdaily
2023-07-20 11:42:40
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થશે. મણિપુર મુદ્દે આજે સંસદમાં હોબાળો થવાની શક્યતા છે. કોંગ્રેસના સાંસદ ઈમરાન પ્રતાપગઢી, શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી અને CPI(M)ના સાંસદ એલામારામ કરીમ સહિત અનેક સાંસદોએ સંસદમાં મણિપુર મુદ્દે ચર્ચા માટે નોટિસ આપી છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે આજે અમે સંસદમાં મણિપુરનો મુદ્દો ઉઠાવીશું. વડાપ્રધાન આ મુદ્દે મૌન છે. તેમની પાસે 38 પાર્ટીની બેઠક બોલાવવા માટે સમય છે, પણ મણિપુર જવાનો સમય નથી. બીજી તરફ અમારી પાર્ટીના રાહુલ ગાંધી મણિપુર ગયા અને ત્યાંના લોકોને મળ્યા હતા.
વિપક્ષની પાર્ટીઓનું નવું ગઠબંધન મોનસૂન સત્રમાં મણિપુર હિંસા, દિલ્હી વટહુકમ, રાહુલ ગાંધીની સભ્યપદ રદ કરવા જેવા મુદ્દાઓ પર કેન્દ્રને ઘેરવાનો પ્રયાસ કરશે. આ સિવાય યુનિફોર્મ સિવિલ કોડ અને અદાણી-હિંડનબર્ગ કેસમાં જેપીસી તપાસની માંગ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે.આ પહેલા પીએમ મોદીએ મણિપુરની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ‘મારું હૃદય દ્રવી ઉઠ્યું છે,ગુનેગારોને છોડવામાં નહીં આવે. મણિપુરની ઘટના કોઈપણ સંસ્કારી સમાજ માટે શરમજનક ઘટના છે. આ અપમાન આખા દેશનું થઈ રહ્યું છે. 140 કરોડ ભારતીયોને નીચું જોવા જેવું થયું છે.
હું તમામ મુખ્યમંત્રીઓને કાયદો અને વ્યવસ્થા કડક કરવા કહું છું. માતાઓ અને બહેનોની સુરક્ષા માટે સખત પગલાં ભરો. આ દેશમાં, ભારતના કોઈપણ ખૂણામાં કે કોઈપણ રાજ્ય સરકારમાં, રાજકીય વાદ-વિવાદથી ઉપર, કાયદો અને વ્યવસ્થા અને બહેનોનું સન્માન પ્રાથમિકતા છે. કોઈપણ ગુનેગારને છોડવામાં આવશે નહીં. મણિપુરની દીકરીઓ સાથે જે થયું તે ક્યારેય માફ કરી શકાય નહીં.
ખરેખરમાં, મણિપુરમાં ટોળાએ બે મહિલાઓને નગ્ન અવસ્થામાં રસ્તા પર માર મારવાની ઘટના સામે આવી હતી. આ મામલો 4 મે નો છે. રાજધાની ઇમ્ફાલથી લગભગ 35 કિ.મી. દુર કાંગપોકપી જિલ્લાની આ ઘટના છે. તેનો વીડિયો બુધવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. રાજ્યમાં અઢી મહિનાથી વધુ સમયથી હિંસા ચાલી રહી છે.

Previous Post

તથ્ય પટેલે ડ્રગ્સ કે આલ્કોહોલનું સેવન કર્યું હતું ? પોલીસે શરુ કરી તપાસ

Next Post

સંસદનું ચોમાસુ સત્ર શરૂ સંસદનું ચોમાસુ સત્ર શરૂ

aaspassdaily

aaspassdaily

Related News

એશિયન ગેમ્સમાં ભારતને બીજો ગોલ્ડ
તાજા સમાચાર

એશિયન ગેમ્સમાં ભારતને બીજો ગોલ્ડ

September 25, 2026
ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ
તાજા સમાચાર

ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ

September 24, 2026
ભારતનું સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદન રૂ. ૧.૮ લાખ કરોડની નવી ટોચે, નિકાસ ૬૩ ટકા વધી
તાજા સમાચાર

ભારતનું સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદન રૂ. ૧.૮ લાખ કરોડની નવી ટોચે, નિકાસ ૬૩ ટકા વધી

September 24, 2026
Next Post
સંસદનું ચોમાસુ સત્ર શરૂ સંસદનું ચોમાસુ સત્ર શરૂ

સંસદનું ચોમાસુ સત્ર શરૂ સંસદનું ચોમાસુ સત્ર શરૂ

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ફરી 4 કાર ટકરાતા અકસ્માત

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ફરી 4 કાર ટકરાતા અકસ્માત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In