Tuesday, March 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

કાર્ડિયાક અરેસ્ટથી યુવાનોના મોતના કિસ્સાઓમાં અચાનક વધારો થયો છે: સરકારનો સ્વીકાર

કારણો ચકાસવા ICMR દ્વારા ત્રણ જુદા-જુદા અભ્યાસ ચાલુ હોવાનો આરોગ્ય મંત્રીનો સંસદમાં જવાબ

aaspassdaily by aaspassdaily
2023-07-22 12:13:36
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોરોના સંક્રમણ બાદ યુવાનોના અચાનક મોતના કિસ્સા સતત પ્રકાશમાં આવતા રહે છે. અમે તેની તપાસ કરાવી રહ્યા છીએ. સ્વાસ્થયમંત્રી મનસુખ માંડવિયાએ સંસદમાં આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, કાર્ડિયાક અરેસ્ટથી યુવાનોના મોતના કિસ્સાઓમાં અચાનક વધારો થયો છે. જો કે તેના કારણો શું છે, તેની પૃષ્ટિ માટે હજી સુધી કોઇ જ પુરાવા નથી. તેમણે કહ્યું કે, આ અંગે આઇસીએમઆર દ્વારા ત્રણ અલગ અલગ સ્ટડી કરાવવામાં આવી રહ્યા છે. તેના દ્વારા માહિતી મેળવવામાં પ્રયાસ કરવામાં આવશે કે, આખરે કાર્ડિયાક અરેસ્ટના વધતા કેસનું કારણ શું છે.
લોકસભામાં એક સવાલના જવાબમાં સ્વાસ્થય મંત્રીએ કહ્યું કે, દેશની 40 હોસ્પિટલોને રિસર્ચ સેન્ટરોમાં 18 થી 45 વર્ષની ઉંમરના લોકોના અચાનક મોતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ ઉપરાંત કોવિડ 19 ક્લીનિકલ રજિસ્ટ્રી હોસ્પિટલમાં પણ આવા કેસ પર અભ્યાસ ચાલી રહ્યો છે. તેના પરથી માહિતી મેળવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે કે, શું 18 થી 45 વર્ષની ઉંમરમાં લોકો પર વૈક્સીનની કંઇ આડ અસર થઇ છે?
બીજી તરફ સ્ટડી વર્ચુઅલ અને ફિઝિકલ અટોપ્સી દ્વારા થઇ રહ્યું છે. તેમાં કોઇ બિમારી વગર જ અચાનક થનારા મોતની માહિતી મેળવવામાં આવી રહી છે. તેના કારણ શોધવાના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સ્વાસ્થય મંત્રીએ કહ્યું કે, હૃદય રોગ સંબંધિત સમસ્યાઓ માટે સરકાર પ્રિવેંશન એન્ડ કંટ્રોલ ઓફ નોન કમ્યુનિકેબલ ડિસીઝ માટે નેશનલ પ્રોગ્રામ હેઠળ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની મદદ કરશે.
આ પ્રોગ્રામ હેઠળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબુત કરવા, માનવ સંસાધન તૈયાર કરવી, હેલ્થ પ્રમોશન, લોકોની સ્ક્રિનિંગ કરવી, આયુષ્માન ભારત હેલ્થ વેલનેસ સેન્ટરોની સ્થાપના જેવા પ્રયાસોનો સમાવેસ થાય છે. તે ઉપરાંત 724 જિલ્લાઓમાં નોન કમ્યુનિકેબલ ડિસીઝ ક્લીનિક્સ, 210 જિલ્લામાં કાર્ડિઆક કેર યૂનિટ્સ અને 326 જિલ્લામાં ડે કેર સેન્ટર્સની સ્થાપના કરવામાં આવશે.

Previous Post

મેં તેને કાર ધીમે ચલાવવાનું જણાવ્યું, પણ તે સ્પીડ વધારતો ગયો

Next Post

હવે શ્રીલંકામાં પણ યુપીઆઈ

aaspassdaily

aaspassdaily

Related News

NIA દ્વારા દેશભરમાં 41 સ્થળોએ દરોડા
તાજા સમાચાર

દિલ્હી બોમ્બ બ્લાસ્ટ કેસમાં જમ્મુ કાશ્મીરમાં એક સાથે ૯ સ્થળોએ રાષ્ટ્રીય તપાસ એજન્સીના દરોડા

March 24, 2026
બજેટમાં 6 મોટી જાહેરાતો કરી શકે છે સીતારમણ
તાજા સમાચાર

આજે લોકસભામાં રજૂ થશે કોર્પોરેટ કાયદા સુધારા બિલ

March 23, 2026
સબ્સીડાઈઝ LPG સિલિન્ડરની માંગનો રેકોર્ડ સર્જાયો
તાજા સમાચાર

14.2 કિલોના બદલે હવે 10 કિલોના ગેસ સિલિન્ડર માટે વિચારણા

March 23, 2026
Next Post
હવે શ્રીલંકામાં પણ યુપીઆઈ

હવે શ્રીલંકામાં પણ યુપીઆઈ

શું ઠંડા પાણીથી આંખો ધોવી જોઈએ? જાણો આવું કરવું કેટલું યોગ્ય

શું ઠંડા પાણીથી આંખો ધોવી જોઈએ? જાણો આવું કરવું કેટલું યોગ્ય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.