ભારતના પ્રવાસે આવેલા શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. ત્યારે પીએમે જણાવ્યું હતું કે અમે શ્રીલંકા સાથે ઉભા છીએ. બન્ને દેશો વચ્ચે ફરી સર્વીસ શરૂ કરવા સિવાય શ્રીલંકામાં યુપીઆઈ સીસ્ટમ પર પણ સહમતી બની છે.ફ્રાન્સ, યુએઈ અને સિંગાપોર પણ યુપીઆઈને માન્યતા આપી ચૂકયુ છે.



