Monday, July 28, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

૧૦ વર્ષ પૂર્વે વિદ્યાનગર ખાતેના ડબલ મર્ડર કેસમાં પાંચને આજીવન કેદ

ઘર પાસે બમ્પ બનાવવાની સામાન્ય વાતે થયેલા ઝઘડાની દાજ રાખી મહિલા સહિત છ શખ્સોએ કાવતરૂ રચી બે વ્યક્તિઓને ભર બપોરે છરી અને તલવારોના ઝીકી જાહેરમાં રહેશી નાખ્યા હતા

aaspassdaily by aaspassdaily
2023-07-24 15:38:18
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર, તા.૨૪
શહેરના વિદ્યાનગર વળીયા કોલેજ પાસે આજથી 10 વર્ષ પૂર્વે ઘર પાસે બમ્પ નાખવાની સામાન્ય બાબતે ચાલી રહેલા ઝઘડાની દાજ રાખી એક મહિલા સહિત છ શખ્સો એક કાવતરુ રચી બે વ્યક્તિઓને જાહેરમાં છરી અને તલવારોના ઘા ઝીકી રહેશી નાખ્યા હતા. આ બનાવ અંગેનો કેસ ભાવનગરના એડીશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા મહિલા સિવાય પાંચ આરોપીઓને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વિદ્યાનગર વિસ્તારમાં બમ્પ નાખવા જેવી સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે બે થી ત્રણ વખત ઝઘડા થયેલા તેની દાજ રાખી રાજુભાઈ પોપટભાઈ ઉર્ફે જીવાભાઇ રાઠોડ, જીતેશભાઈ ઉર્ફે જીતુ પોપટભાઈ ઉર્ફે જીવાભાઈ રાઠોડ, જેન્તીભાઈ ઉર્ફે ગેમલ ચીથરભાઈ મકવાણા, પ્રવીણભાઈ ઉર્ફે સાયમન્ડ પ્રતાપભાઈ ચૌહાણ, સંજયભાઈ પ્રતાપભાઈ ચૌહાણ તેમજ રેખાબેન જયંતીભાઈ મકવાણા સહિત છ શખ્સોએ એકસંપ કરી કાવતરૂ રચીને તા.૧૬-૯-૨૦૧૩ના રોજ બપોરના સાડબાર વાગ્યાના સુમારે વિનોદભાઈ જેન્તીભાઇ મકવાણા તથા જેન્તીભાઇ પોપટભાઇ મકવાણા અને હાર્દિક જેન્તીભાઇ મકવાણા તથા રમેશભાઈ પોપટભાઈ મકવાણા સીટી મામલતદાર કચેરીએ જતા હતા ત્યારે તેમના બાઈક સાથે ભટકાડી પછાડી દઈ વિનોદભાઈ તથા તેના પિતા જયંતીભાઈ ઉપર આડેધડ ઝરીઓ તથા તલવારના ઘા ઝીકી હત્યા કરી નાસી છૂટ્યા હતા. તેમને બચાવવા વચ્ચે પડતા હાર્દિક જયંતીભાઈ તેમજ રમેશભાઈ પોપટભાઈને પણ છરીઓના ઘા ઝીકતા તેઓને ઇજા થતાં હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયેલ આ બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ નિર્મલસિંહ રાણાએ હત્યા, કાવતરૂ રચવા સહિતની ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગેનો કેસ ભાવનગરના એડીશનલ સેશન્સ જજ એ.એન.અંજારિયાની કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના વકીલો ઉત્પલભાઇ દવે, યશપાલસિંહ રાઠોડ, હિમાંશુ નાવડીયા, સંજય મકવાણા, યેશા દવે, સમીર લંગાળીયા, જેમીશ દવે તથા સમર્થ શેઠ અને આશિત ભટ્ટની દલીલો, સાક્ષી, આધાર પુરાવાને ગ્રાહ્ય રાખી કોર્ટે મહિલા સિવાય તમામ પાંચ આરોપીઓને કસુરવર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.

Previous Post

ટેસ્લાને નહીં મળે અલગથી ખાસ સુવિધા, કંપનીની ભારતમાં એન્ટ્રી અંગે સરકારની જાહેરાત

Next Post

રવિચંદ્રન અશ્વિને આ ખેલાડીઓને કર્યા છે સૌથી વધુ વખત આઉટ, હવે થઈ નવા શિકારની એન્ટ્રી

aaspassdaily

aaspassdaily

Related News

ભાવનગરમાં મૃતક પિતા-પુત્રને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી
તાજા સમાચાર

ભાવનગરમાં મૃતક પિતા-પુત્રને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી

April 24, 2025
યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ જતાં સગા બાપે મોતને ઘાટ ઉતારી
તાજા સમાચાર

યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ જતાં સગા બાપે મોતને ઘાટ ઉતારી

March 13, 2025
સાળંગપુરમાં ધૂળેટી પર્વે યોજાશે ભવ્ય રંગોત્સવ
તાજા સમાચાર

સાળંગપુરમાં ધૂળેટી પર્વે યોજાશે ભવ્ય રંગોત્સવ

March 13, 2025
Next Post
રવિચંદ્રન અશ્વિને આ ખેલાડીઓને કર્યા છે સૌથી વધુ વખત આઉટ, હવે થઈ નવા શિકારની એન્ટ્રી

રવિચંદ્રન અશ્વિને આ ખેલાડીઓને કર્યા છે સૌથી વધુ વખત આઉટ, હવે થઈ નવા શિકારની એન્ટ્રી

IND Vs WI: આવી હોઈ શકે છે વનડે માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન, કોને બેસવું પડશે બહાર, કોની થશે એન્ટ્રી

IND Vs WI: આવી હોઈ શકે છે વનડે માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન, કોને બેસવું પડશે બહાર, કોની થશે એન્ટ્રી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.