Monday, April 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

પ્લેબેક સીંગર સુજાતા ત્રિવેદી આજે ભાવનગરમાં

એ.આર. રહેમાન સાથે કામ કરી ચુકેલ ગાયીકા સુજાતા અને અન્ય કલાકારો આજે જલ્સા નાઇટમાં

aaspassdaily by aaspassdaily
2023-07-28 11:27:48
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ઇન્ટરનેશનલ કક્ષાના સુખ્યાત કલાકારો તથા બોલીવુડમાં પ્લેબેક સીંગર તરીકે કાર્યરત કલાકારો હવે કલાનગરી ભાવનગરમાં પણ વિવિધ કાર્યક્રમોમાં આવતા થયા છે. આવો જ એક કાર્યક્રમ આજે શુક્રવારે રાત્રે ‘જલ્સા નાઇટ-૯’ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમમાં યોજાઇ રહ્યો છે. જગત ભટ્ટ દ્વારા આયોજીત મ્યુઝિકલ નાઇટની આ વર્ષની શ્રેણીનો આ નવમો કાર્યક્રમ છે અને જેમાં મુંબઇથી કલાકારો ભાવનગરના મહેમાન બન્યા છે.

એ.આર. રહેમાનના સંગીત સાથે બનેલી ફિલ્મ ‘તાલ’ સહિતની અનેક ફિલ્મોમાં પ્લેબેક સીંગર તરીકે પોતાનો અવાજ આપી ચુકેલ જાણીતી કલાકાર સુજાતા ત્રિવેદી, રેર વોઇસ ઓફ રફી તરીકે સુખ્યાત ઇન્ટરનેશનલ આર્ટીસ્ટ પ્રસન્ન રાવ તથા ઇન્ડિયન આઇડોલ ફેમ સીતારવાદક અલ્તાફખાન સહિતના કલાકારો આજે આ કાર્યક્રમમાં પોતાની પ્રસ્તુતિ કરવાના છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગરમાં પોતાની કલા પ્રસ્તુતિ કરવી તેને કલાકારો કસોટી અને ગૌરવ સમજતા હોય છે.

Previous Post

સુપર ડાન્સર ચેપ્ટર-3’માં બાળકોને તેમના માતા-પિતાને લઈને અશ્લીલ સવાલો પૂછાયા

Next Post

શેરબજાર ખુલતાની સાથે જ રેડ સિગ્નલ આપ્યું, ગઈકાલે આખો દિવસ સેન્સેક્સ અને નિફ્ટીમાં જોવા મળ્યો ઉતાર-ચઢાવ

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનમાં મોટી ખામીઓ હોવાનો અમેરિકન એવિયેશન સેફ્ટી ગ્રૂપનો દાવો
તાજા સમાચાર

અમદાવાદ વિમાની દુર્ઘટનાના પીડિત પરિવારો એક વર્ષ પછી પણ ન્યાયથી વંચિત

April 11, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અટકાવવા માટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

April 11, 2026
તાજા સમાચાર

ધોલેરા – સાણંદમાં નિર્માણ થશે ઈન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક

April 11, 2026
Next Post
શેરબજાર ખુલતાની સાથે જ રેડ સિગ્નલ આપ્યું, ગઈકાલે આખો દિવસ સેન્સેક્સ અને નિફ્ટીમાં જોવા મળ્યો ઉતાર-ચઢાવ

શેરબજાર ખુલતાની સાથે જ રેડ સિગ્નલ આપ્યું, ગઈકાલે આખો દિવસ સેન્સેક્સ અને નિફ્ટીમાં જોવા મળ્યો ઉતાર-ચઢાવ

સાંજના નાસ્તામાં મકાઈથી બનાવો આ 2 સ્વાદિષ્ટ વાનગીઓ, વરસાદમાં મજા થઈ જશે બમણી

સાંજના નાસ્તામાં મકાઈથી બનાવો આ 2 સ્વાદિષ્ટ વાનગીઓ, વરસાદમાં મજા થઈ જશે બમણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.