Friday, March 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

યુસુફ પઠાણે 26 બોલમાં ઝૂડ્યા 80 રન

મોહમ્મદ આમીરની કરી બેફામ ધોલાઈ: છેલ્લી ઓવરમાં 21 રનની જરૂર હતી’ને પઠાણે ચોગ્ગા-છગ્ગા ફટકારી બનાવી લીધા

aaspassdaily by aaspassdaily
2023-07-29 11:50:28
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર, સમાચાર
Share on FacebookShare on Twitter

યુસુફ પઠાણ અતરે જીમ એફ્રો ટી-10 લીગ રમી રહ્યો છે. જે જૉબર્ગ બફેલોઝ ટીમનો હિસ્સો છે. ટૂર્નામેન્ટના પ્રથમ ક્વોલિફાયર મુકાબલામાં યુસુફે રીતસરનું તોફાન લાવી દીધું હતું. તેણે માત્ર 26 બોલમાં 80 રનની ઈનિંગ રમી હતી મતલબ કે તેનો સ્ટ્રાઈક રેટ 307.69નો રહ્યો છે. આ અણનમ ઈનિંગ દરમિયાન યુસુફના બેટમાંથી ચાર ચોગ્ગા અને નવ છગ્ગા નીકળ્યા હતા. તેની ઈનિંગે બફેલોઝને ટૂર્નામેન્ટના ફાઈનલ મુકાબલામાં પહોંચાડી છે.
જૉબર્ગ બફેલોઝ સામે ડરબન કલન્દર્સની ટીમ હતી. અંતિમ ઓવરમાં જૉબર્ગને જીત માટે 21 રનની જરૂર હતી. ક્રિઝ ઉપર યુસુફ પઠાણની સાથે બાંગ્લાદેશનો મુશ્ફિકુર રહીમ હતો. તેણે પહેલા બોલે લેગ બાયમાં એક રન લીધો હતો જેથી સ્ટ્રાઈક પર યુસુફ આવ્યો હતો. તેંદઈ ચતારા વિરુદ્ધ પઠાણે બીજા બોલે છગ્ગો માર્યો હતો. આ પછી ત્રીજા બોલે ચોગ્ગો, ચોથા બોલે છગ્ગો અને પાંચમા બોલે ચોગ્ગો મારીને પોતાની ટીમને ફાઈનલમાં પહોંચાડી દીધી હતી.
આ ઈનિંગ દરમિયાન યુસુફ પઠાણે પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમીરને બેફામ ધોયો હતો. આઠમી ઓવરમાં આમીર વિરુદ્ધ તેણે ત્રણ છગ્ગા અને એક ચોગ્ગો લગાવ્યો હતો તો બે રન દોડીને પણ લીધા હતા. આમીરે એક વાઈડ પણ ફેંક્યો હતો જેના કારણે તેની એક ઓવરમાં 25 રન આવ્યા હતા.

Previous Post

24 કલાકમાં 26 ઈંચ : એક જ દિવસમાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ

Next Post

રામમંદિર પ્રતિષ્ઠા મહોત્સવ: 20થી24 જાન્યુઆરી માટે અત્યારથી જ 4000 રૂમ બુક

aaspassdaily

aaspassdaily

Related News

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી
તાજા સમાચાર

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોખરે

March 26, 2026
મકરસંક્રાતિ આસપાસ માવઠાની આગાહી
તાજા સમાચાર

ગુજરાત સહિત દેશના વાતાવરણમાં આવશે પલટો

March 26, 2026
તાજા સમાચાર

ખાડી યુદ્ધના કારણે અનેક દેશોમાં કટોકટીભરી સ્થિતિ

March 26, 2026
Next Post
રામ મંદિર 2024 સુધીમાં ભક્તો માટે ખોલવામાં આવશે: 40 ટકા બાંધકામ પૂર્ણ

રામમંદિર પ્રતિષ્ઠા મહોત્સવ: 20થી24 જાન્યુઆરી માટે અત્યારથી જ 4000 રૂમ બુક

ગુજરાતમાં ભાજપ શું 50% વોટશેરનો ઐતિહાસિક આંકડો વટાવી શકશે?

ભાજપની કેન્દ્રીય પદાધિકારીઓની નવી ટીમ જાહેર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.