Wednesday, April 8, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગર્ડર લોન્ચિગ મશીન તૂટી પડતા 15 લોકોના મોત

aaspassdaily by aaspassdaily
2023-08-01 11:10:44
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

થાણેમાં સમૃદ્ધિ એકસપ્રેસના નિર્માણ કાર્ય દરમિયાન અકસ્માત: રાહત અને બચાવ કાર્ય માટે NDRFની બે ટીમો તૈનાત
મહારાષ્ટ્રના થાણેમાં એક કન્સ્ટ્રક્શન સાઈટ પર સમૃદ્ધિ એકસપ્રેસના નિર્માણ કાર્ય દરમિયાન ગર્ડર લોન્ચિગ મશીન તૂટી પડતા 15 લોકોના મોત થયા છે. થાણેના શાહપુર પાસે ગર્ડર લોન્ચિંગ મશીન પડી જતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા છે. કહેવાય છે કે આ દુર્ઘટના સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવેના નિર્માણ દરમિયાન થઈ હતી. આ મશીનનો ઉપયોગ સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવેના ત્રીજા તબક્કાના નિર્માણમાં કરવામાં આવી રહ્યો હતો.
આ ઘટના મોડી રાત્રે બની હોવાનું કહેવાય છે. રાહત અને બચાવ કાર્ય માટે NDRFની બે ટીમો તૈનાત કરવામાં આવી હતી. ઘટનાસ્થળેથી અત્યાર સુધીમાં 15 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. તે જ સમયે, અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને શાહપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં મૃત્યુઆંક પણ વધી શકે છે. મળતી માહિતી મુજબ કાટમાળ નીચે અન્ય કેટલાક લોકોના દટાઈ જવાની આશંકા છે.
મળતી માહિતી મુજબ બ્રિજ તૈયાર કરવા માટે ગર્ડર મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક આ મશીન લગભગ 100 ફૂટની ઊંચાઈએથી નીચે પડી ગયું હતું.
આ મશીનનો ઉપયોગ હાઇવે અને રેલ બ્રિજના નિર્માણમાં થાય છે.
બ્રિજના બાંધકામમાં ગર્ડર લોન્ચિંગ મશીનનો ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ હાઇવે અને રેલ પુલના નિર્માણમાં થાય છે. સમૃદ્ધિ હાઇવેનું નિર્માણ મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તે મુંબઈ અને નાગપુરને જોડતો 701 કિલોમીટર લાંબો એક્સપ્રેસવે છે.

Previous Post

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રુપિયાનો ઘટાડો

Next Post

ફિલિપાઈન્સમાં 13 હજાર વિદ્યાર્થીઓ અટવાયા

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે ‘એપ્સટીન ફાઇલ્સ’ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે યુદ્ધ છેડ્યું

April 8, 2026
સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

યુદ્ધવિરામની જાહેરાતથી બજારમાં તેજીનું ઘોડાપુર આવ્યું

April 8, 2026
Next Post
ફિલિપાઈન્સમાં 13 હજાર વિદ્યાર્થીઓ અટવાયા

ફિલિપાઈન્સમાં 13 હજાર વિદ્યાર્થીઓ અટવાયા

91,000નાં પુસ્તકોની ચોરી

91,000નાં પુસ્તકોની ચોરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.