ભારતીય જનતા પાર્ટીએ તેના લોકસભા સાંસદોને બુધવારે ગૃહમાં હાજર રહેવા માટે મંગળવારે સાંજે ત્રણ લીટીનો વ્હીપ જારી કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ તેના લોકસભા સાંસદોને આવતીકાલે એટલે કે બુધવારે ગૃહમાં હાજર રહેવા માટે મંગળવારે સાંજે ત્રણ લીટીનો વ્હીપ જારી કર્યો છે. સરકારના સ્ટેન્ડ અને કેટલાક કાયદાકીય કામોને સમર્થન આપવા તેઓ 2જી ઓગસ્ટે આખો દિવસ ગૃહમાં હાજર રહેવા ભાજપ વતી વ્હીપ જારી કરીને કહેવામાં આવ્યું છે.