Thursday, April 2, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર

શ્રાવણ માસમાં ફરાળી વસ્તુઓ મોંધી થઇ

તૈયાર ફરાળી વાનગીઓમાં પણ 30થી 40 ટકા ભાવ વધારો

aaspassdaily by aaspassdaily
2023-08-23 10:29:42
in સમાચાર
Share on FacebookShare on Twitter

વધુ એક વખત જનતાને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. શ્રાવણ માસમાં ફરાળી વાનગીના ભાવમાં વધારો થયો છે. ભાવ વધારો થતાં ઉપવાસ નકોરડા કરવા પડે તેવી હાલત છે. શ્રાવણમાં સૌથી વધુ વપરાતી ફરાળી ખીચડીના ભાવમાં વધારો થયો છે. જ્યારે તૈયાર વાનગીમાં 30થી 40 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. સાથે જ ફરાળી વાનગી સાથે ફળના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે.
ફરાળી ખીચડીનો ભાવ રૂ. 260થી વધીને રૂ. 320થી રૂ. 380એ પહોંચ્યો છે. તૈયાર વાનગીમાં પણ 30થી 40 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. બફવડાના ભાવમાં વધારો થતાં પ્લેટમાં ચારની જગ્યાએ ત્રણ નંગ કરી દેવાયા છે. બફવડાના ભાવમાં 40થી 60 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. સાબુદાણા કિલાનો ભાવ રૂ. 85થી રૂ. 90 છે. રાજગરાના લોટનો ભાવ રૂ. 190થી રૂ. 200, સિંગદાણા રૂ. 150 પ્રતિ કિલો છે. ફરાળી વાનગી સાથે ફળના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે.

Previous Post

મુંબઈ-પુના હાઈવે પર કન્ટેનર ઉંધુ વળતા પાંચ કાર કચડાઈ: બેના મોત- ચાર ઘાયલ

Next Post

ભાવનગર આરટીઓમાં વાહન ટ્રાન્સફરની પ્રક્રિયા છેલ્લા 13 દિવસથી ઠપ

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

પેટ્રોકેમિકલ્સ,પોલિમર્સ અને ઇન્ટરમીડિએટ્સ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી કામચલાઉ ધોરણે નાબૂદ

April 2, 2026
વૈશ્વિક બજારોમાં તેજી છતાં ભારતીય બજારમાં ઘટાડો
તાજા સમાચાર

શેરબજાર અને વાયદા બજારમાં કડાકો

April 2, 2026
જયપુરમાં ભૂકંપના ત્રણ જોરદાર આંચકા
તાજા સમાચાર

નવસારી જિલ્લામાં વહેલી સવારે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આચકો

April 2, 2026
Next Post
ભાવનગર આરટીઓમાં વાહન ટ્રાન્સફરની પ્રક્રિયા છેલ્લા 13 દિવસથી ઠપ

ભાવનગર આરટીઓમાં વાહન ટ્રાન્સફરની પ્રક્રિયા છેલ્લા 13 દિવસથી ઠપ

ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ માટે ઋષિકેશ પૂજા, લખનઉમાં નમાઝ

ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ માટે ઋષિકેશ પૂજા, લખનઉમાં નમાઝ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.