Thursday, June 4, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

ગ્લોબલ વોર્મિંગની હિમાલયની વન્યસૃષ્ટિ પર ગંભીર અસર

હિમાલિયન સંસ્થાના વિજ્ઞાનીઓના અભ્યાસના તારણો

aaspassdaily by aaspassdaily
2023-08-23 11:59:24
in Uncategorized
Share on FacebookShare on Twitter

ગ્લોબલ વોર્મિંગની હિમાલય પર પ્રતિકૂળ અસરો થઈ રહી છે. તાજેતરનું સંશોધન કહે છે કે હવામાને હવે ધાર્મિક, વ્યાપારિક અને ઔષધીય રૂપે મહત્ત્વપૂર્ણ દેવદારનાં વૃક્ષોને અસર કરવાનું શરૂ કર્યું છે. સતત બદલાતા વાતાવરણને કારણે દેવદારના વૃક્ષોની લંબાઈમાં 37 થી 47% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. આ અસર હિમાલયના 2500 મીટરની ઊંચાઈએ થતાં દેવદાર વૃક્ષો પર જોવા મળી છે.ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ-કાશ્મીરમાં દેવદારની સ્થિતિ સારી નથી. જો કે નીચલા પ્રદેશોમાં અભ્યાસ થવાનો હજુ બાકી છે.
પંત હિમાલયન પર્યાવરણ સંસ્થાના વિજ્ઞાનીઓએ ત્રણ રાજ્યોનાં 17 સ્થળોનો અભ્યાસ કર્યા પછી આ ચિંતા વ્યક્ત કરી છે. ક્યારેક વધુ વરસાદ-હિમવર્ષા તો ક્યારેક વધુ ગરમીથી વૃક્ષોના પોષણનો ક્રમ બગડ્યો છે. તેની પહેલી અસર વૃક્ષોની ઊંચાઈ પર જોવા મળી રહી છે. વિજ્ઞાનીઓના મતે હિમાલયના પર્યાવરણ પર અસર પડવાનું સંકટ છે કારણ કે કાર્બનના શોષણમાં આ વૃક્ષો મહત્ત્વપૂર્ણ છે.
વિજ્ઞાનીઓ અનુસાર સામાન્ય રીતે દેવદારનાં વૃક્ષો 1800થી 3300 મીટરની ઊંચાઈ પર જોવા મળે છે. દેવદારનાં વૃક્ષની લંબાઈ સામાન્ય રીતે તે 40થી 50 મીટર હોય છે પરંતુ ઊંચાઈવાળા વિસ્તારોમાં તેની લંબાઈ ઝડપથી ઘટી રહી છે. સંશોધન દરમિયાન ઊંચાઈવાળા વિસ્તારોમાં ઘણાં દેવદારનાં વૃક્ષો એવાં મળી આવ્યાં છે જે તેની સામાન્ય લંબાઈની સરખામણીમાં 14થી 22 મીટર સુધી નીચા હતાં.
સંસ્થાના વિજ્ઞાની ડૉ. જે.સી કુન્યાલના જણાવ્યા મુજબ દેવદાર કાર્બનનું શોષણ કરતો એક મોટો સ્ત્રોત છે. આ વૃક્ષની ઉંમર 500થી 600 વર્ષ સુધી હોય છે. તેની ઊંચાઈમાં ઘટાડો ચિંતાજનક છે. આ વૃક્ષનું વૈજ્ઞાનિક નામ જ્યોર્જ એવરગ્રીન કોનિફર ટ્રી છે. તેનાં પાંદડા તીક્ષ્ણ હોય છે. દાંડી, પાંદડા અને લાકડાંમાં રસાયણો મળી આવે છે. આમાંથી તેલ પણ નીકળે છે. બામ અને અન્ય દર્દની દવાઓ બનાવવામાં આવે છે.

Previous Post

અશ્વિન તથા ચહલને ટીમમાં સમાવવા જરૂરી હતા

Next Post

હિમાચલ ભૂસ્ખલન થતાં 12નાં મોત: 400થી વધુ માર્ગો બ્લોક

aaspassdaily

aaspassdaily

Related News

ચીનના દક્ષિણ ભાગમાં આવેલ સ્વાયત પ્રદેશમાં ૫.૨ ની તીવ્રતાનો ભૂકંપ
Uncategorized

ચીનના દક્ષિણ ભાગમાં આવેલ સ્વાયત પ્રદેશમાં ૫.૨ ની તીવ્રતાનો ભૂકંપ

May 18, 2026
Uncategorized

ભાવનગરના કુંભારવાડામાં ફેંકી દેવાયેલ ભંગારના ઢગલામાં આગ – વિસ્ફોટો થતાં લોકો ભયભીત

May 18, 2026
Uncategorized

ભાવનગરમાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદ – અનેક વિસ્તારમાં વૃક્ષ પડ્યા

May 18, 2026
Next Post
હિમાચલ  ભૂસ્ખલન થતાં 12નાં મોત: 400થી વધુ માર્ગો બ્લોક

હિમાચલ ભૂસ્ખલન થતાં 12નાં મોત: 400થી વધુ માર્ગો બ્લોક

ચંદ્ર ઉપર પણ ‘બેઝ’ સ્થાપવાની ચીનની મહત્વકાંક્ષા ઉપર પાણી ફરી વળ્યું

ચંદ્ર ઉપર પણ ‘બેઝ’ સ્થાપવાની ચીનની મહત્વકાંક્ષા ઉપર પાણી ફરી વળ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.