• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Monday, October 5, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર

રોડ પર રખડતા ઢોરનું રજીસ્ટ્રેશન ફરજિયાત- સરકારની ગાઈડલાઈન જાહેર

aaspassdaily by aaspassdaily
2023-08-25 11:57:14
in સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાત હાઈકોર્ટની ફટકાર છતાં રાજ્યમાં રખડતા ઢોરોની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે રખડતા ઢોર અંગે ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં રોડ પર રખડતા ઢોરનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશે. રજીસ્ટ્રેશન વગરના ઢોર હશે તો જપ્ત કરવામાં આવશે તેમ ગાઈડલાઈનમાં જણાવ્યું છે. રાજ્ય સરકારે ગુરૂવારે રખડતા ઢોર અંગે ગાઈડલાઈન જાહેર કરી છે જેમાં મહાનગર પાલિકા અને નગર પાલિકા વિસ્તાર માટે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં રોડ પર રખડતા ઢોરનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશે. રજીસ્ટ્રેશન વગરના ઢોર હશે તો જપ્ત કરવામાં આવશે. ટેગ વગરના ઢોર માટે 10 હજારથી 1 લાખ રૂપિયા સુધી દંડની જોગવાઈ કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી રખડતા ઢોર અંગેની ગાઈડલાઈન મહાનગર પાલિકા તેમજ નગરપાલિકા હદ વિસ્તારમાં કડક પણે માર્ગદર્શિકાનું પાલન કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેમજ જાહેર રસ્તાઓ પર ઘાસ વેચાણ અને ખવડાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

Previous Post

બિલકિસ બાનુ કેસ: શું ગુનામાં દોષીને વકીલાત કરવા માટે લાઇસન્સ આપી શકાય? -સુપ્રીમ કોર્ટ

Next Post

2 સપ્ટેમ્બરે લૉન્ચ થશે ભારતનું સૂર્યયાન

aaspassdaily

aaspassdaily

Related News

એશિયન ગેમ્સ: આર્ચરીમાં કુમકુમ મોહોદે જીત્યો ગોલ્ડ
આંતરરાષ્ટ્રીય

એશિયન ગેમ્સ: આર્ચરીમાં કુમકુમ મોહોદે જીત્યો ગોલ્ડ

October 3, 2026
અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો, પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો, પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા

October 3, 2026
ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદની આગાહી
તાજા સમાચાર

દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 65 કિમીની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી

October 3, 2026
Next Post
2 સપ્ટેમ્બરે લૉન્ચ થશે ભારતનું સૂર્યયાન

2 સપ્ટેમ્બરે લૉન્ચ થશે ભારતનું સૂર્યયાન

ડોક્ટર જેનેરિક ઉપરાંત અન્ય દવાઓ પણ લખી શકશે

ડોક્ટર જેનેરિક ઉપરાંત અન્ય દવાઓ પણ લખી શકશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In