Monday, March 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ડોક્ટર જેનેરિક ઉપરાંત અન્ય દવાઓ પણ લખી શકશે

aaspassdaily by aaspassdaily
2023-08-25 11:58:48
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રાષ્ટ્રીય ચિકિત્સા આયોગ (NMC)એડોક્ટરો માટે જેનેરિક દવાઓ લખવાનું ફરજિયાત કર્યું હતું. પરંતુ હવે આયોગે આ નિર્ણય પર તત્કાળ પ્રભાવથી રોક લગાવી દીધી છે. હવે ડોક્ટરો જેનેરિક દવાઓ ઉપરાંત અન્ય દવાઓ પણ પ્રિસ્ક્રાઈબ કરી શકશે.

આ મામલે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન, ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશનએ કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથે સંપર્ક કર્ય હતો, ત્યારબાદ આ નિર્ણય લેવાયો છે. ડોક્ટર્સ NMC ના આરએમપી રેગ્યુલેશન 2023 નો વિરોધ કરતા કહ્યું હતું કે, ભારતમાં જેનેરિક દવાઓની ગુણવત્તા યોગ્ય નથી અને આ પ્રકારના નિયમોથી દર્દીનો જીવ જોખમમાં મૂકાઈ શકે છે.
અત્રે જણાવવાનું કે એનએમસીએ નવા નિયમો બહાર પાડ્યા હતા જેમાં તમામ ડોક્ટરો માટે જેનેરિક દવાઓ લખવું ફરજિયાત કરવામાં આવ્યું હતું. આમ ન કરવા બદલ લાઈસન્સ રદ કરવાની પણ વાત કરાઈ હતી. આ નવા નિયમોમાં કહેવાયું હતું કે પ્રત્યેક RMP (રજિસ્ટર્ડ ચિકિત્સા વ્યવસાયી)એ સ્પષ્ટ રીતે લખાયેલી જેનેરિક નામોનો ઉપયો કરીને દવાઓ લખવી જોઈએ. એ પણ કહેવાયું હતું કે જો નિયમોનો ભંગ થયો તો ડોક્ટરને નિયમો વિશે વધુ સાવધાનવ રહેવાની ચેતવણી આપી શકાય છે કે નૈતિકતા, વ્યક્તિગત અને સામાજિક સંબંધો તથા પ્રોફેશનલ ટ્રેનિંગ પર એક વર્કશોપ કે એકેડેમિક કાર્યક્રમમાં ભાગ લેવાનો નિર્દેશ આપી શકાય છે.

બ્રાન્ડેડની સરખામણીમાં સસ્તી હોય છે જેનેરિક દવાઓ
એનએમસીએ જેનેરિક મેડિસિનને એક ડ્રગ પ્રોડક્ટ તરીકે પરિભાષિત કરી છે. બ્રાન્ડેડ જેનેરિક દવાઓ એ છે જે પેટન્ટથી બહાર થઈ ચૂકી છે અને દવા કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે. વિભિન્ન કંપનીઓના બ્રાન્ડ નામો હેઠળ વેચવામાં આવે છે. આ દવાઓ બ્રાન્ડેડ પેટન્ટ એડિશનની સરખામણીમાં ઓછી મોંઘી હોઈ શકે છે. પરંતુ દવાના થોક નિર્મિત જેનેરિક એડિશનની સરખામણીમાં મોંઘી હોઈ શકે છે. બ્રાન્ડેડ જેનેરિક દવાઓની કિંમતો પર નિયામક નિયંત્રણ ઓછુ છે

Previous Post

2 સપ્ટેમ્બરે લૉન્ચ થશે ભારતનું સૂર્યયાન

Next Post

ડ્રગ્સ માફીયા લોરેન્સ બિશ્નોઈ ચાર દિવસના રીમાન્ડ પર

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડામાં વધારો
તાજા સમાચાર

એપ્રિલથી હવાઈ ભાડામાં વધારાની શક્યતા

March 28, 2026
ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને પ્રશંસક ધોની પાસે પહોંચી ગયો
તાજા સમાચાર

આઇપીએલની શરૂઆતના બે સપ્તાહની મેચમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમી શકે

March 28, 2026
Next Post
ડ્રગ્સ માફીયા  લોરેન્સ બિશ્નોઈ ચાર દિવસના રીમાન્ડ પર

ડ્રગ્સ માફીયા લોરેન્સ બિશ્નોઈ ચાર દિવસના રીમાન્ડ પર

કરાર આધારિત મહિલા કર્મચારીઓને પણ મેટરનીટી  માટે હકકદાર: હાઈકોર્ટ

કરાર આધારિત મહિલા કર્મચારીઓને પણ મેટરનીટી માટે હકકદાર: હાઈકોર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.