Tuesday, March 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મેડાગાસ્કરમાં ખેલ સમારોહમાં નાસભાગ, 12નાં મૃત્યુ, 80થી વધુ ઘાયલ

વડાપ્રધાન ક્રિશ્ચિયન નત્સે પણ પીડિતોની મુલાકાત લેવા હોસ્પિટલ પહોંચ્યા હતા

aaspassdaily by aaspassdaily
2023-08-26 10:31:17
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

આફ્રિકી દેશ મેડાગાસ્ટરમાં આયોજિત ઈન્ડિયન ઓશિયન આઈલેન્ડ ગેમ્સ (IOIG)ના ઉદઘાટન સમારોહમાં નાસભાગ મચી ગઈ હતી જેમાં 12 લોકોના મૃત્યુ થયા હતા. સ્થાનિક પોલીસ અધિકારીઓએ કહ્યું કે દુર્ઘટનામાં 80થી વધુ લોકો ઘવાયા હતા જેમની સારવાર ચાલી રહી છે. દેશના રાષ્ટ્રપતિએ આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરતાં પ્રજાને મૌન પાળવાનું આહ્વાન કર્યું હતું.
માહિતી અનુસાર મેડાગાસ્કરના બૈરિયા સ્ટેડિયમમાં શુક્રવારે ઈન્ડિયન ઓશિયન આઈલેન્ડ ગેમ્સના ઉદઘાટન સમારોહનું આયોજન કરાયું હતું. તેમાં જ નાસભાગ મચી ગઈ હતી. વડાપ્રધાન ક્રિશ્ચિયન નત્સે પણ પીડિતોની મુલાકાત લેવા હોસ્પિટલ પહોંચ્યા હતા. માહિતી અનુસાર આ નાસભાગમાં લગભગ 80થી વધુ લોકો ઘવાયા હતા જેમાંથી 11થી વધુની હાલત ગંભીર છે એટલા માટે એવી આશંકા સેવાઈ રહી છે કે મૃત્યુઆંક વધી શકે છે. રાષ્ટ્રપતિ એન્ડી રાજોએલિનાએ મૃતકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે. રાષ્ટ્રપતિએ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. જોકે નાસભાગ કેમ મચી હતી તેનું હજુ સુધી કારણ જાણી શકાયું નથી.

Previous Post

ચંદ્રયાનના કથિત ડિઝાઈનર મિતુલ ત્રિવેદીએ મીડિયાના સવાલના જવાબ ન આપ્યા

Next Post

લખનૌ-રામેશ્વરમ ટ્રેનમાં આગથી 8ના મોત, 20 થી વધુ ઘાયલ

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં પેટ્રોલપંપ પર લાંબી લાઇનો

March 24, 2026
અમેરિકામાં પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીર પર પ્રતિબંધોની માંગ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે શિયા મુસલમાનો અંગે કરેલી ટીપ્પણીથી વિવાદ

March 24, 2026
NIA દ્વારા દેશભરમાં 41 સ્થળોએ દરોડા
તાજા સમાચાર

દિલ્હી બોમ્બ બ્લાસ્ટ કેસમાં જમ્મુ કાશ્મીરમાં એક સાથે ૯ સ્થળોએ રાષ્ટ્રીય તપાસ એજન્સીના દરોડા

March 24, 2026
Next Post
લખનૌ-રામેશ્વરમ ટ્રેનમાં આગથી  8ના મોત, 20 થી વધુ ઘાયલ

લખનૌ-રામેશ્વરમ ટ્રેનમાં આગથી 8ના મોત, 20 થી વધુ ઘાયલ

ગુજરાતમાં રક્ષાબંધનના દિવસે જાહેર રજાનું એલાન

ગુજરાતમાં રક્ષાબંધનના દિવસે જાહેર રજાનું એલાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.