Wednesday, July 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જી-20 સંમેલન : મહેમાનોના સ્વાસ્થ્યને લઇને દિલ્હીમાં 8 હોસ્પિટલ હાઇએલર્ટ મોડમાં

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી ભારદ્વાજે અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક

aaspassdaily by aaspassdaily
2023-09-01 10:43:37
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

દિલ્હીમાં જી-20 સંમેલનને લઇને દિલ્હી સરકાર પણ વ્યવસ્થામાં લાગી ગઇ છે. હવે રાજધાનીમાં આઠ હોસ્પિટલો પણ હાઇ એલર્ટમાં રહેશે. ગઇકાલે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી જેમાં નકકીકરાયું હતું કે દિલ્હીની પાંચ સરકારી હોસ્પિટલની સાથે સાથે ત્રણ ખાનગી હોસ્પિટલને એલર્ટ મોડમાં રાખવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે આ હોસ્પિટલોમાં ર4 કલાક સ્ટાફ તૈનાત રહેશે. મહેમાનો માટે રાજધાનીમાં જે રપ હોટેલમાં ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે તેને ધ્યાનમાં રાખીને ડોકટર અને નર્સીંગ સ્ટાફની 80 ટીમોની રચના કરવામાં આવી છે. આ બધી ટીમો હોટેલમાં તૈનાત રહેશે તેમાં 75 ટીમ શિફટમાં કામ કરશે. મહેમાનોના સ્વાસ્થ્યને લઇને કોઇ કસર રાખવામાં નહીં આવે જરૂર પડયે મહેમાનોને બહેતર ચિકિત્સા સેવા ઉપલબ્ધ કરાવાશે સાથે સાથે 106 એમ્બ્યુલન્સ ર4 કલાક એલર્ટ રહેશે. તો ઇમરજન્સીની સ્થિતિમાં 1ર8 ડોકટરોને તાલીમ આપવામાં આવી છે, એડવાન્સ્ડ લાઇફ સપોર્ટ એમ્બ્યુલન્સમાં વેન્ટીલેટર, મોનિટર, ઓકસીજન, દવાઓ વગેરે મોજુદ રહેશે.

Previous Post

સંસદનું ખાસ સત્ર : વહેલી ચૂંટણી?

Next Post

સાળંગપુરમાં ભીંત કૃતિઓના મામલે સંત સમાજ આકરા પાણીએ

aaspassdaily

aaspassdaily

Related News

ભોપાલમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન; 2 હજારથી વધારે ખેડૂતો રસ્તા પર ઉતર્યા
તાજા સમાચાર

ભોપાલમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન; 2 હજારથી વધારે ખેડૂતો રસ્તા પર ઉતર્યા

July 29, 2026
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠકથી રાજકીય વર્તુળોમાં ચર્ચા!
તાજા સમાચાર

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠકથી રાજકીય વર્તુળોમાં ચર્ચા!

July 29, 2026
કોમનવેલ્થ ગેમ્સમાં 2 ગોલ્ડ સાથે ભારતના 12 મેડલ
આંતરરાષ્ટ્રીય

કોમનવેલ્થ ગેમ્સમાં 2 ગોલ્ડ સાથે ભારતના 12 મેડલ

July 29, 2026
Next Post
સાળંગપુરમાં  ભીંત કૃતિઓના મામલે સંત સમાજ આકરા પાણીએ

સાળંગપુરમાં ભીંત કૃતિઓના મામલે સંત સમાજ આકરા પાણીએ

સર્વિસ સેક્ટરમાં સુધારો થવાના કારણે જીડીપી ગ્રોથમાં ઉછાળો

સર્વિસ સેક્ટરમાં સુધારો થવાના કારણે જીડીપી ગ્રોથમાં ઉછાળો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.