Wednesday, July 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની ધરપકડ

રૂ. 538 કરોડની છેતરપિંડીનો છે આરોપ: અગાઉ બે વખત તે ED સમક્ષ હાજર થયા ન હતા

aaspassdaily by aaspassdaily
2023-09-02 10:17:16
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મની લોન્ડરીંગ કેસમાં EDએ મોટી કાર્યવાહી કરી છે. જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલની ધરપકડ કરવામાં આવી છે. 538 કરોડના બેંક ગોટાળામાં નરેશ ગોયલ ની પૂછપરછ બાદ ધરપકડ કરાઈ છે. અગાઉ બે વખત તે ED સમક્ષ હાજર થયા ન હતા. પરંતુ પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. ગોયલ વિરુદ્ધ EDનો આ કેસ આ વર્ષે મે મહિનામાં નોંધાયેલી CBI FIR પર આધારિત છે. 5 મેના રોજ CBIના અધિકારીઓએ ગોયલના નિવાસસ્થાન અને તેમની ઓફિસ સહિત મુંબઈમાં સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા.
CBIએ આ દરોડામાં નરેશ ગોયલ અને તેમની પત્ની અનીતા ઉપરાંત પૂર્વ એરલાઈન નિદેશક ગૌરાંગ આનંદ શેટ્ટીના રહેઠાણો અને ઓફિસમાં દરોડા પાડ્યા હતા. જેટ એરવેઝ દ્વારા કેનેરા બેંકમાંથી લગભગ 538 કરોડ રૂપિયાની લોન લેવામાં આવી હતી. CBI FIRમાં જણાવાયું છે કે, 23 નવેમ્બર, 2022ના રોજ કેનેરા બેંકના અધિકારીઓએ જેટ એરવેઝના નરેશ ગોયલ, અનીતા ગોયલ, ગૌરાંગ આનંદ શેટ્ટી અને અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ છેતરપિંડી, ગુનાહિત કાવતરુંનો આરોપ મૂક્યો હતો.
આ પહેલા ફેબ્રુઆરી 2023માં બોમ્બે હાઈકોર્ટે નરેશ ગોયલ અને તેમની પત્ની વિરુદ્ધ મની લોન્ડ્રિંગ કેસને ફગાવી દીધો હતો. જો કે કોર્ટે કહ્યું હતું કે, કોઇ નવો કેસ સામે આવે તો ED તેની તપાસ કરી શકે છે. હવે EDએ આ કેસમાં કાર્યવાહીની પૂછપરછ બાદ ગોયલની ધરપકડ કરી છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, એપ્રિલ 2011 થી 30 જૂન 2019 વચ્ચેની વચ્ચે, કંપનીએ પ્રોફેશનલ અને કન્સલ્ટન્સી ખર્ચમાં 1152 .62 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે કંપનીએ 1152 .62 કરોડ રૂપિયા માંથી 420.43 કરોડ રૂપિયા પ્રોફેશનલ અને કન્સલ્ટન્સીને ખર્ચ માટે ચૂકવ્યા જેમને આવી સેવા સાથે કોઈ લેવાદેવા નથી.

Previous Post

ભારતીય મૂળના થર્મન શનમુગરત્નમ સિંગાપોરના રાષ્ટ્રપતિ

Next Post

આદિત્ય-L1 સાથે ભારત સૂર્ય તરફ

aaspassdaily

aaspassdaily

Related News

ભોપાલમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન; 2 હજારથી વધારે ખેડૂતો રસ્તા પર ઉતર્યા
તાજા સમાચાર

ભોપાલમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન; 2 હજારથી વધારે ખેડૂતો રસ્તા પર ઉતર્યા

July 29, 2026
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠકથી રાજકીય વર્તુળોમાં ચર્ચા!
તાજા સમાચાર

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠકથી રાજકીય વર્તુળોમાં ચર્ચા!

July 29, 2026
કોમનવેલ્થ ગેમ્સમાં 2 ગોલ્ડ સાથે ભારતના 12 મેડલ
આંતરરાષ્ટ્રીય

કોમનવેલ્થ ગેમ્સમાં 2 ગોલ્ડ સાથે ભારતના 12 મેડલ

July 29, 2026
Next Post
આદિત્ય-L1 સાથે ભારત સૂર્ય તરફ

આદિત્ય-L1 સાથે ભારત સૂર્ય તરફ

રામોલ પોલીસે પકડેલ ડ્રગ્સ એક  ધર્મગુરૂને પહોંચાડવાનું હતું

રામોલ પોલીસે પકડેલ ડ્રગ્સ એક ધર્મગુરૂને પહોંચાડવાનું હતું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.