Wednesday, July 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મુંબઈનાં જીએમબી ગણેશ મંડળનો 360 કરોડનો વીમો

ગણપતિજીને 66 કિલો સોનુ તથા 295 કિલો ચાંદી ચડાવાય છે

aaspassdaily by aaspassdaily
2023-09-06 10:48:53
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

જન્માષ્ટમી સાથે તહેવારોની સીઝન શરૂ થઈ છે. આવતા પખવાડીયામાં ગણેશ મહોત્સવ શરૂ થશે ત્યારે મુંબઈનાં સૌથી ધનવાન ગણાતા કિંગ સર્કલ સ્થિત જીએસબી સેવા મહોત્સવના ગણેશોત્સવના આયોજકોએ રેકોર્ડબ્રેક 360 કરોડનો વીમો ઉતરાવ્યો છે. ગત વર્ષે 316 કરોડનો વીમો ઉતારાયો હતો વીમા પેટે ચુકવેલા પ્રિમીયમની રકમનો ખુલાસો કરવામાં આવ્યો નથી.
તહેવારોની સીઝનમાં મેળા સહીતના કાર્યક્રમોના આયોજકો દ્વારા વીમો લેવામાં આવતો હોય છે મુંબઈમાં વિવિધ ગણપતી મંડળો દ્વારા જંગી રકમનો વીમો ઉતરાવવામાં આવતો હોય છે. મુંબઈ જીએસબી સેવા મંડળના સુત્રોએ કહ્યું કે, સોનાના ભાવનાં વધારાને પગલે વીમાનું કવચ વધારવામાં આવ્યું છે. ભગવાન ગણપતિજીની પ્રતિમાને મોટી માત્રામાં સોનુ ચડાવવામાં આવતું હોય છે. જીએસબી સેવા મંડળનાં ગણપતિજીને 66 કિલો સોનાના દાગીના તથા 295 કિલો ચાંદીનાં દાગીનાં ચડાવવામાં આવતા હોય છે.

Previous Post

અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતાને કોર્ટનું તેડું

Next Post

દુનિયાની સૌથી મોટી શ્રીમદ ભગવદગીતા 9 ફૂટની!

aaspassdaily

aaspassdaily

Related News

ભોપાલમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન; 2 હજારથી વધારે ખેડૂતો રસ્તા પર ઉતર્યા
તાજા સમાચાર

ભોપાલમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન; 2 હજારથી વધારે ખેડૂતો રસ્તા પર ઉતર્યા

July 29, 2026
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠકથી રાજકીય વર્તુળોમાં ચર્ચા!
તાજા સમાચાર

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠકથી રાજકીય વર્તુળોમાં ચર્ચા!

July 29, 2026
કોમનવેલ્થ ગેમ્સમાં 2 ગોલ્ડ સાથે ભારતના 12 મેડલ
આંતરરાષ્ટ્રીય

કોમનવેલ્થ ગેમ્સમાં 2 ગોલ્ડ સાથે ભારતના 12 મેડલ

July 29, 2026
Next Post
દુનિયાની સૌથી મોટી શ્રીમદ ભગવદગીતા 9 ફૂટની!

દુનિયાની સૌથી મોટી શ્રીમદ ભગવદગીતા 9 ફૂટની!

અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે 134 વર્ષનું લાંબુ વેઇટીંગ !

અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે 134 વર્ષનું લાંબુ વેઇટીંગ !

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.