Wednesday, July 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મુન્દ્રા પોર્ટ પર DRIની મોટી કાર્યવાહી: UK અને યુરોપમાંથી ચોરેલી કલાકૃતિઓનો મળ્યો મોટો જથ્થો

ઝડપાયેલા મુદ્દામાલની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 26 કરોડ 8 લાખ,

aaspassdaily by aaspassdaily
2023-09-12 10:51:52
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાતના કચ્છના મુન્દ્રા પોર્ટમાંથી ડ્રગ્સ પકડાયાના સમાચાર રોજિંદા જોવા મળે છે પરતું આ વખતે મુન્દ્રા પોર્ટ પરથી ડ્રગ્સ નહીં પણ કરોડોની અદભૂત કલાકૃતિ મળી આવી છે. પોર્ટ પર ડીઆરઆઇએ મોટી કાર્યવાહી કરતા કલાકૃતિનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આ અંગે વધુ સઘન તપાસ પુછપરછ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે કચ્છના મુન્દ્રા પોર્ટ પર ડીઆરઆઇએ અદભૂત કલાકૃતિ કે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિમત 26 કરોડ અને આઠ લાખ છે. આ કલાકૃતિઓ યુનાઇટેડ કિગ્ડમ અને યુરોપમાંથી ચોરાયેલી છે જેનો મોટો જથ્થો ડીઆરઆઇએ પકડી પાડયો છે. આ મુદ્દામાલ પકડાતા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

Previous Post

જી-20 પાછળરૂા.4254 કરોડનો ખર્ચ

Next Post

ગુજરાત કોંગ્રેસે ત્રણ દિગ્ગજ નેતાઓને લોકસભા બેઠકની સોંપી જવાબદારી

aaspassdaily

aaspassdaily

Related News

ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય

July 27, 2026
અમેરિકાના સિએટલમાં ફૂડ ફેસ્ટિવલમાં અંધાધૂંધ ગોળીબારમાં બે લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના સિએટલમાં ફૂડ ફેસ્ટિવલમાં અંધાધૂંધ ગોળીબારમાં બે લોકોના મોત

July 27, 2026
ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં વિકરાળ આગથી ત્રણ લાખથી વધુ લોકો બેઘર બન્યા
આંતરરાષ્ટ્રીય

ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં વિકરાળ આગથી ત્રણ લાખથી વધુ લોકો બેઘર બન્યા

July 27, 2026
Next Post
ગુજરાત કોંગ્રેસે ત્રણ દિગ્ગજ નેતાઓને લોકસભા બેઠકની સોંપી જવાબદારી

ગુજરાત કોંગ્રેસે ત્રણ દિગ્ગજ નેતાઓને લોકસભા બેઠકની સોંપી જવાબદારી

મોતના કૂવામાં અકસ્માત, 30 ફૂટ ઉપર સ્ટંટ કરતી કાર નીચે પટકાઇ

મોતના કૂવામાં અકસ્માત, 30 ફૂટ ઉપર સ્ટંટ કરતી કાર નીચે પટકાઇ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.