Tuesday, March 17, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાત કોંગ્રેસે ત્રણ દિગ્ગજ નેતાઓને લોકસભા બેઠકની સોંપી જવાબદારી

aaspassdaily by aaspassdaily
2023-09-12 10:52:35
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

લોકસભાની ચૂંટણીને લઇને રાજકિય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.ગુજરાતમાં કોંગ્રેસે પણ ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસે રાજયની લોકસભાની 26 બેઠકો માટે રોડમેપ તૈયાર કર્યો છે. ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી મુકુલ વસનીકના ગુજરાતની મુલાકાત બાદ કોંગ્રેસે ત્રણ મોટા નેતાઓને જુદી જુદી બેઠકની જવાબદારી સોંપી છે. AICC મંત્રી રામકિશન ઓઝા, બી.એમ. સંદીપ અને ઉષા નાયડુને ગુજરાતની લોકસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે.

રામકિશન ઓઝાને અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ (એસ.સી.), ખેડા, આણંદ,ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા.
બી.એમ. સંદીપને ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, જામનગર, કચ્છ (એસ.સી.). ઉષા નાયડુને પંચમહાલ,દાહોદ (એસ.ટી.),વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, બારડોલી (એસ.ટી.), નવસારી, સુરત, વલસાડ (એસ.ટી.) લોકસભાની બેઠકની જવાબદારી સોંપાઇ છે.
ઉલ્લેખનીય છે કે આ વખતે કોંગ્રેસ 26 પક્ષો સાથે મળીને india ગઠબંધન કર્યું છે. જેને લઇને ઇન્ડિયાની આગામી બેઠક દિલ્હી ખાતે યોજાવવાની છે. વિપક્ષી ગઠબંધન ‘india’ની 14 સભ્યોની સંકલન સમિતિની પ્રથમ બેઠક 13 સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાશે. ગઠબંધનના નેતાઓએ રવિવારે આ માહિતી આપી હતી.તેમણે કહ્યું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારના નિવાસસ્થાને યોજાનારી આ બેઠકમાં ગઠબંધનની રણનીતિ અને ભાવિ કાર્યક્રમો તૈયાર કરવામાં આવશે. આગામી લોકસભા ચૂંટણી – 2024 માં ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) નો સામનો કરવા માટે બે ડઝનથી વધુ વિપક્ષી પક્ષો ભારતીય રાષ્ટ્રીય વિકાસલક્ષી જોડાણ (india) ની રચના કરવા માટે એકસાથે આવ્યા છે.મુંબઈમાં ‘india’ના ઘટક પક્ષોના નેતાઓની તાજેતરમાં મળેલી બેઠકમાં ગઠબંધનના ભાવિ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવા માટે 14 સભ્યોની સંકલન સમિતિની રચના કરવામાં આવી હતી. સંકલન સમિતિ વિપક્ષી ગઠબંધનની ટોચની નિર્ણય લેતી સંસ્થા તરીકે કામ કરશે.

Previous Post

મુન્દ્રા પોર્ટ પર DRIની મોટી કાર્યવાહી: UK અને યુરોપમાંથી ચોરેલી કલાકૃતિઓનો મળ્યો મોટો જથ્થો

Next Post

મોતના કૂવામાં અકસ્માત, 30 ફૂટ ઉપર સ્ટંટ કરતી કાર નીચે પટકાઇ

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ઓડિશામાં હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગથી ૧૦ના મોત

March 16, 2026
તાજા સમાચાર

બિહાર, હરિયાણા અને ઓડિશાની ૧૧ રાજ્યસભા બેઠક માટે આજે મતદાન

March 16, 2026
આંતરરાષ્ટ્રીય

દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો : ઇંધણની ટાંકીમાં આગ

March 16, 2026
Next Post
મોતના કૂવામાં અકસ્માત, 30 ફૂટ ઉપર સ્ટંટ કરતી કાર નીચે પટકાઇ

મોતના કૂવામાં અકસ્માત, 30 ફૂટ ઉપર સ્ટંટ કરતી કાર નીચે પટકાઇ

સંસદના બંને ગૃહના યુનિફોર્મ બદલાશે! નવા યુનિફોર્મમાં હશે ‘ભારતીયતા’નો સ્પર્શ

સંસદના બંને ગૃહના યુનિફોર્મ બદલાશે! નવા યુનિફોર્મમાં હશે ‘ભારતીયતા’નો સ્પર્શ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.