Wednesday, July 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મોતના કૂવામાં અકસ્માત, 30 ફૂટ ઉપર સ્ટંટ કરતી કાર નીચે પટકાઇ

સુરેન્દ્રનગરના લોકમેળામાં અકસ્માત સર્જાયો

aaspassdaily by aaspassdaily
2023-09-12 10:54:40
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

દર વર્ષે યોજાતા ગુજરાત ભરમાં યોજાતા લોકમેળામાં લોકો ઉત્સાહ પૂર્વક રાઇડ્સનો લાભ ઉઠાવવા જતા હોય છે ત્યારે ઘણી વાર દુર્ઘટનાઓ બનતી હોય છે. આવીજ એક ઘટના સુરેન્દ્રનગરના લોકમેળામાં બની હતી જયા મોતના કૂવામાં અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત મોતના કુવામાં સર્જાયો હતો જેમાં ચાલુ કારનું ટાયર સ્ટંટ દરમિયાન નીકળી જતા કાર ઉપરથી નીચે પટકાઈ હતીઆ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
લોકોને ખતરનાક સ્ટંટ જોવાની મજા આવતી હોય છે પરંતુ કોઈક વાર આ મજા સજામાં ફેરવાઇ જતી હોય છે.દર વર્ષે મેળામાં મોતના કૂવાના ખેલ આવતા હોય છે મહત્વનું છે કે તે ખુબજ જોખમી સ્ટંટ કરીને લોકોને મનોરંજન પૂરું પાડતા હોય છે જેમાં તેમના જીવનું જોખમ રહેલું હોય છે ત્યારે સુરેન્દ્રનગર ના લોકમેળામાં આ અકસ્માતની ઘટના સર્જાઇ હતી. જેમાં કોઈને જાનહાની પહોંચી નથી આ આકસ્માત સર્જાતા લોકો એકઠા થઈ ગયા હતા અને સ્ટંટ કરતા લોકોને કારમાંથી બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો.

Previous Post

ગુજરાત કોંગ્રેસે ત્રણ દિગ્ગજ નેતાઓને લોકસભા બેઠકની સોંપી જવાબદારી

Next Post

સંસદના બંને ગૃહના યુનિફોર્મ બદલાશે! નવા યુનિફોર્મમાં હશે ‘ભારતીયતા’નો સ્પર્શ

aaspassdaily

aaspassdaily

Related News

ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય

July 27, 2026
અમેરિકાના સિએટલમાં ફૂડ ફેસ્ટિવલમાં અંધાધૂંધ ગોળીબારમાં બે લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના સિએટલમાં ફૂડ ફેસ્ટિવલમાં અંધાધૂંધ ગોળીબારમાં બે લોકોના મોત

July 27, 2026
ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં વિકરાળ આગથી ત્રણ લાખથી વધુ લોકો બેઘર બન્યા
આંતરરાષ્ટ્રીય

ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં વિકરાળ આગથી ત્રણ લાખથી વધુ લોકો બેઘર બન્યા

July 27, 2026
Next Post
સંસદના બંને ગૃહના યુનિફોર્મ બદલાશે! નવા યુનિફોર્મમાં હશે ‘ભારતીયતા’નો સ્પર્શ

સંસદના બંને ગૃહના યુનિફોર્મ બદલાશે! નવા યુનિફોર્મમાં હશે ‘ભારતીયતા’નો સ્પર્શ

અમેરિકી પ્રમુખને જેટલું માન મળ્યું છે એટલી સુનકને નથી મળ્યું !

અમેરિકી પ્રમુખને જેટલું માન મળ્યું છે એટલી સુનકને નથી મળ્યું !

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.