Monday, March 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સંસદના બંને ગૃહના યુનિફોર્મ બદલાશે! નવા યુનિફોર્મમાં હશે ‘ભારતીયતા’નો સ્પર્શ

મણિપુરી ટોપી, કમળની ડીઝાઇન વાળો શર્ટ: રાજકીય વિવાદ બનશે નવો યુનિફોર્મ?

aaspassdaily by aaspassdaily
2023-09-12 10:55:20
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલવાની જાહેરાત કરી હતી. આ સત્ર 18થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ સત્રમાં પાંચ બેઠકો હશે. મહત્વનું છે કે, આ સત્ર દરમિયાન 10થી વધુ મહત્વના બિલ રજૂ કરવામાં આવશે, જેના કારણે વિશેષ સત્ર બોલાવવામાં આવી રહ્યું છે. સંસદના વિશેષ સત્ર દરમિયાન ‘એક દેશ એક ચૂંટણી’, UCC અને મહિલા અનામત બિલ પણ રજૂ કરવામાં આવી શકે છે. આ વિશેષ સત્રને લઇ વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે. સુત્રો અનુસાર, સંસદના બંને ગૃહોમાં નવો ડ્રેસ કોડ લાગુ કરવામાં આવી શકે છે. લોકસભાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સંસદના બંને ગૃહોના કર્મચારીઓ આવતા અઠવાડિયે નવા બિલ્ડિંગમાં જશે ત્યારે નવો યુનિફોર્મ પહેરશે. તેમણે વધુમાં જાણકારી આપતા જણાવ્યું કે, નવા યુનિફોર્મમાં ‘ભારતીયતા’નો સ્પર્શ હશે.
આ બદલાવ એક નવા રાજકીય વિવાદને જન્મ આપી શકે છે કારણ કે તે સતાપક્ષ એટલે કે BJPનું ચૂંટણી પ્રતીક કમળ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તમામ 18 નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી (NIFT)ને નવા યુનિફોર્મ માટે ડિઝાઇન પ્રસ્તાવો સૂચવવા માટે કહેવામાં આવ્યું હતું. એક નિષ્ણાત સમિતિએ તે દરખાસ્તોમાંથી નવા યુનિફોર્મને અંતિમ સ્વરૂપ આપ્યું છે.

Previous Post

મોતના કૂવામાં અકસ્માત, 30 ફૂટ ઉપર સ્ટંટ કરતી કાર નીચે પટકાઇ

Next Post

અમેરિકી પ્રમુખને જેટલું માન મળ્યું છે એટલી સુનકને નથી મળ્યું !

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ઓડિશામાં હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગથી ૧૦ના મોત

March 16, 2026
તાજા સમાચાર

બિહાર, હરિયાણા અને ઓડિશાની ૧૧ રાજ્યસભા બેઠક માટે આજે મતદાન

March 16, 2026
આંતરરાષ્ટ્રીય

દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો : ઇંધણની ટાંકીમાં આગ

March 16, 2026
Next Post
અમેરિકી પ્રમુખને જેટલું માન મળ્યું છે એટલી સુનકને નથી મળ્યું !

અમેરિકી પ્રમુખને જેટલું માન મળ્યું છે એટલી સુનકને નથી મળ્યું !

ચીનના સંરક્ષણ મંત્રી ગૂમ !

ચીનના સંરક્ષણ મંત્રી ગૂમ !

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.