Tuesday, August 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

દિલ્હીના ઈતિહાસની સૌથી મોટી ચોરી : જવેલરી શો રૂમમાં 25 કરોડની ચોરી

તસ્કરો છતમાં બાકોરૂ પાડી દુકાનમાં દાખલ થયા લોકર પણ તોડયા: તમામ જવેલરી ઉપાડી ગયા

aaspassdaily by aaspassdaily
2023-09-27 10:26:29
in Uncategorized, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પાટનગર દિલ્હીમાં જવેલરી શો રૂમમાં ગઈકાલે રાત્રીના છત કાપીને રૂા.25 કરોડના સોનાના જવેલરીની ચોરી કરી તસ્કર ગેંગ આસાનીથી નાસી છુટી હતી. પાટનગરના ભોગલ ક્ષેત્રમાં આ ઘટના બની હતી. દિલ્હીની આ અત્યાર સુધીની સૌથી મોટી ચોરી ગણવામાં આવે છે.
ઉમરાવસિંહ જવેલર્સમાં તસ્કરો છત કાપીને શો રૂમમાં ઉતર્યા હતા તથા તેમાં લોકર સુધી પહોંચી ગયા હતા અને તે તોડીને અંદરથી સોનાના ઘરેણા લુટી ગયા હતા. તસ્કરોએ પુરો શો રૂમ સાફ કરી દીધો હતો. આજે સવારે માલીકે શોરૂમ ખોલતા જ ચોરીની જાણ થઈ હતી જેથી તુર્તજ પોલીસને જાણ કરવામાં આવી હતી. નિજામુદીન પોલીસે શોરૂમ પહોંચીને ફિંગરપ્રિન્ટ તથા અન્ય પુરાવા મેળવવાની કોશીશ કરી હતી તથા શોરૂમના સીસીટીવીની પણ ચકાસણી ચાલુ કરી છે.
શો રૂમના માલીક સંજીવ જૈનના જણાવ્યા મુજબ રવિવારે દુકાન બંધ કર્યા બાદ સોમવારે તેઓ સાપ્તાહિક રજા રાખે છે તેથી આજે શોરૂમ ખોલતા જ ચોરીની જાણ થઈ હતી. પુરી દુકાનમાં ધુળ-ધુળ હતું તસ્કરોએ કોઈ મશીનની મદદથી દિવાલમાં છેદ કરીને બાદમાં વધુ દિવાલ તથા છત તોડી હતી. અંદર લોકર તોડવા પણ મશીનનો ઉપયોગ હતો અને દુકાનમાં રૂા.20-25 કરોડની જવેલરી હતી. ચોર છત પરથી અંદર દાખલ થયા હતા અને સીસીટીવી નેટવર્ક પણ તોડી પાડયું હતું. હવે આસપાસની દુકાનોના સીસીટીવી વિ.ની તપાસ થઈ રહી છે.

Previous Post

ChatGPT હવે જોઈ શકે છે, વાંચી અને સાંભળી શકે છે, આ રીતે કરો ઉપયોગ

Next Post

NIA દ્વારા 50 થી વધુ સ્થળો પર દરોડા : ખાલિસ્તાનીઓ સામે મોટી કાર્યવાહી

aaspassdaily

aaspassdaily

Related News

પશ્ચિમ બંગાળ: હોટેલમાં ભીષણ આગ, 7 યાત્રાળુના મોત
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળ: હોટેલમાં ભીષણ આગ, 7 યાત્રાળુના મોત

August 17, 2026
વંદે માતરમ્ મુદ્દે વિવાદ વકર્યો, સોનિયા ગાંધી સામે FIR
તાજા સમાચાર

વંદે માતરમ્ મુદ્દે વિવાદ વકર્યો, સોનિયા ગાંધી સામે FIR

August 17, 2026
બિહારના અશોક ધામ મંદિરમાં કરંટની અફવા બાદ નાસભાગ, 7 શ્રદ્ધાળુના મોત,આંઠ ઘાયલ
તાજા સમાચાર

બિહારના અશોક ધામ મંદિરમાં કરંટની અફવા બાદ નાસભાગ, 7 શ્રદ્ધાળુના મોત,આંઠ ઘાયલ

August 17, 2026
Next Post
મણિપુરમાં તણાવ બાદ 5 દિવસ માટે મોબાઈલ ઈન્ટરનેટ બંધ

NIA દ્વારા 50 થી વધુ સ્થળો પર દરોડા : ખાલિસ્તાનીઓ સામે મોટી કાર્યવાહી

મણિપુરમાં તણાવ બાદ 5 દિવસ માટે મોબાઈલ ઈન્ટરનેટ બંધ

ભારત સરકારે તપાસમાં સહયોગ આપવો જોઇએ- અમેરિકા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.