Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હાઈબ્રીડ ડ્રગ્સ મામલે રશિયન પેડલરની ધરપકડ

રશિયન પેડલર આરોપી જયપુર, મુંબઇ, કલકત્તા અને કોચીનમાં રહી ચુક્યો છે

aaspassdaily by aaspassdaily
2023-10-14 11:18:13
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

સાયબર ક્રાઇમે ઝડપેલાં હાઈબ્રીડ ડ્રગ્સનો મામલે મોટી કાર્યવાહી કરી છે. થોડા સમય પહેલા જ સાયબર ક્રાઇમ પોલીસે ગુજરાતમાં ફોરેઈન પોસ્ટ ઓફિસમાંથી અગાઉ 50 લાખનું ડ્રગ્સ ઝડપાયું હતું. પકડાયેલ ડ્રગ્સ સુરતમાં જે પાર્સલ ડિલિવરી થવાનું હતું, જેની તપાસમાં વિદેશી આરોપીની માહિતી મળી હતી. સાયબર ક્રાઇમે રશિયન ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે.
કોલેસ નિકોવ નામના રશિયન પેડલરની ધરપકડ કરવામાં આવી છે. કોલેસ નિકોવ મૂળ ગોવા બેઈઝડ છે. પોલીસે રશિયન પેડલર પાસેથી અનેક પાસપોર્ટ પણ કબ્જે કર્યા છે. પકડાયેલ આરોપી અનેક દેશોમાં ફરીને કરતો ડ્રગ્સની હેરાફેરી કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ વિદેશી આરોપી સુરતમાં 3 વખત આવ્યો હતો. પોલીસે હાલ તો હોટલના રજીસ્ટરની પણ તપાસ શરૂ કરી છે. પક્ડાયેલ રશિયન પેડલર આરોપી જયપુર, મુંબઇ, કલકત્તા અને કોચીનમાં રહી ચુક્યો છે. ભારતમાં વર્ષ 2020માં આવ્યો છે, 7માં મહિનામાં વિઝા પૂર્ણ થયા બાદ પણ પોતાના દેશ પરત નહતો ફારૃઓ અને વિઝા વગર ભારતમાં રોકાયેલો હતો.
આરોપી ફેક વિઝા લેટર બનાવીને ભારતની હોટલોમાં રોકાતો હતો. પોલીસ તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે આરોપીની અગાઉ મુંબઈમાં એક વિસ્તારમાં પ્રતિબંધિત વિસ્તારમાં ફોટોગ્રાફી મામલે ધરપકડ થઈ હતી. પોલીસે હાલ તો મનાલીથી રશિયન ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. રશિયન પેડલર કોલેસ નિકોવ અનેક શહેરમાં હોટલમાં રોકાતો ત્યારબાદ વિદેશથી આવેલું પાર્સલ રિસીવ કરી સ્પીડ પોસ્ટમાં ગોવા મોકલતો હતો.

Previous Post

સુપ્રીમ કોર્ટે 89 વર્ષના વૃદ્ધના છૂટાછેડા મંજૂર કરવાનો કર્યો ઇનકાર

Next Post

ઈઝરાયેલના નાગરિકોને મુક્ત નહીં કરે તો ગાઝામાં વીજળી પાણી અને ફ્યૂલ સપ્લાય નહીં

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ગાઝામાંથી 250 બંધકોને છોડાવવામાં ઈઝરાયલ સફળ

ઈઝરાયેલના નાગરિકોને મુક્ત નહીં કરે તો ગાઝામાં વીજળી પાણી અને ફ્યૂલ સપ્લાય નહીં

આજે IND-PAK વચ્ચે મહાજંગ

આજે IND-PAK વચ્ચે મહાજંગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.