Friday, July 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સટ્ટો ભારતની તરફેણમાં : પાકિસ્તાનની જીતની શક્યતા 25 ટકા

મેચમાં સટ્ટાનો આંક પાંચ હજાર કરોડને પાર થવાની શક્યતા

aaspassdaily by aaspassdaily
2023-10-14 11:28:08
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

ભારત-પાકિસ્તાનની મેચને લઇને ક્રિકેટ સટ્ટા પર સૌ કોઇની નજર છે. મેચના આગળના દિવસથી બુકીઓએ ભાવ ખોલ્યા હતા, જેમાં ભારતની ટીમ જીત માટે હોટ ફેવરીટ માનવામાં આવી રહી છે જેમાં હાર-જીત પર શરૂ થયેલા સટ્ટામાં ભારત તરફથી સૌથી વધારે 75 ટકાથી વધારે સટ્ટો રમાયો છે. પાકિસ્તાનની જીતની શક્યતા 25 ટકા છે. મેચનો ટોટસ સ્કોર 300થી વધારે અને પાવર પ્લેમાં સૌોથી વધારે રન તેમજ અલગ અલગ સેશન પર પણ સટ્ટો ભારતની તરફેણમાં છે.
સામાન્ય રીતે જ્યારે ભારતના હોમગ્રાઉન્ડ પર મેચ હોય ત્યારે મેચ ફિક્સ કરીને જીતવાની તક વધારવામાં આવે છે તેમાં પણ પાકિસ્તાન સામેની મેચમાં ભારત પર જીતનું દબાણ હોય છે તે માટે કરોડો રૂપિયા કમાવવા માટે બુકીઓ દ્વારા ઉપરથી જ મેચ ફીક્સ કરી દેવામાં આવી હોવાથી પણ ભારતને હોટ ફેવરીટ માનવામાં આવી રહ્યું છે.
ભારત-પાકિસ્તાનની મેચને લઇને કરોડો ક્રિકેટ પ્રેમીઓએ સાથે સટ્ટો રમતા સટ્ટોડિયા અને બુકીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત-પાકિસ્તાનની મેચના આગળના દિવસે દુબઇથી બુકીઓએ ભાવ ખોલ્યા હતા. જેમાં શરૂઆતના ટ્રેન્ડથી જ ભારતની ટીમ હોટ ફેવરિટ બની રહી છે. આ મેચમાં સટ્ટાનો આંક પાંચ હજાર કરોડને પાર થવાની શક્યતા પણ વધી છે. સૌથી વધારે સટ્ટો ડીસા અને ભાભરની લાઇનથી બુક કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત નાના સટ્ટોડિયાઓ પાસેથી સટ્ટો બુક કરાવવા માટે મોબાઇલ ફોનથી સટ્ટો રમાડતા યુવકોની સંખ્યા પણ વધી છે.

Previous Post

ઓપરેશન અજય હેઠળ ઈઝરાયેલથી વધુ 235 ભારતીયને લઈને બીજી ફ્લાઈટ દિલ્હી પહોંચી

Next Post

રામ મંદિરના નિર્માણમા બલિદાન આપનારને શ્રદ્ધાંજલિ અપાશે

aaspassdaily

aaspassdaily

Related News

ઇરાકથી ક્રૂડ ઓઇલ લઈને આવતા ભારતીય જહાજ ઉપર ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

ઇરાકથી ક્રૂડ ઓઇલ લઈને આવતા ભારતીય જહાજ ઉપર ગોળીબાર

July 3, 2026
સણોસરા લોકભારતીમાં વિદ્યાર્થીઓ માટે ‘ફિનિશિંગ સ્કુલ પ્રકલ્પ’નો મંગલ પ્રારંભ
ભાવનગર

સણોસરા લોકભારતીમાં વિદ્યાર્થીઓ માટે ‘ફિનિશિંગ સ્કુલ પ્રકલ્પ’નો મંગલ પ્રારંભ

July 3, 2026
વિશ્વ વિખ્યાત ‘એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ’ની ઊંચી ટોચ પર ચઢીને લગ્નનો પ્રસ્તાવ મૂકનાર કપલ જેલ હવાલે
આંતરરાષ્ટ્રીય

વિશ્વ વિખ્યાત ‘એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ’ની ઊંચી ટોચ પર ચઢીને લગ્નનો પ્રસ્તાવ મૂકનાર કપલ જેલ હવાલે

July 3, 2026
Next Post
રામ લલાનો થશે 7 દિવસ  પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમ

રામ મંદિરના નિર્માણમા બલિદાન આપનારને શ્રદ્ધાંજલિ અપાશે

આજે 8મી વખત પરાસ્ત થશે પાકિસ્તાન!

આજે 8મી વખત પરાસ્ત થશે પાકિસ્તાન!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.