Thursday, February 26, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

જસ્ટિન ટ્રુડોએ ભારતને નવરાત્રીની શુભેચ્છા પાઠવી

કેનેડાના વડાપ્રધાને એક્સ એકાઉન્ટથી કહ્યું, તેમની સરકાર ભારત સાથે ગાઢ સંબંધ બનાવવા માટે પ્રતિબદ્ધ

aaspassdaily by aaspassdaily
2023-10-16 11:09:55
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter
શિખ અલગાવવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારતીય એજન્ટોનો હાથ હોવાનો દાવો કરનારા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ હિન્દૂ સમાજને નવરાત્રીની શુભકામના પાઠવી છે. ટ્રુડોએ કહ્યું કે તેમની સરકાર ભારત સાથે ગાઢ સંબંધ બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
કેનેડાના વડાપ્રધાને એક્સ એકાઉન્ટથી પોસ્ટ કર્યું, “નવરાત્રીની શુભકામનાઓ! હું હિન્દૂ સમાજ અને આ તહેવારને મનાવનારા તમામ લોકોને હાર્દિક શુભકામના પાઠવું છું.” કેનેડાના વડાપ્રધાન તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું, 9 રાત અને 10 દિવસ કેનેડા અને વિશ્વભરમાં હિન્દૂ સમાજના લોકો નવરાત્રી મનાવવા માટે ભેગા થશે. ટ્રુડોએ કહ્યું, નવરાત્રી હિન્દૂ આસ્થામાં સૌથી મહત્ત્વપૂર્ણ અને પવિત્ર તહેવારમાંથી એક છે, જે ભેસના માથા ધરાવતા રાક્ષસ મહિષાસુર પર દેવી દુર્ગાની જીતનો પ્રતિક છે. અવાર નવાર તેને સ્ત્રી ઉર્જાના ઉત્સવના રૂપમાં જોવામાં આવે છે, આ મિત્ર અને પરિવાર માટે એક સાથે આવવા અને પ્રાર્થનાઓ, હર્ષોલ્લાસપૂર્ણ પ્રદર્શનો, વિશેષ ભોજન અને આતષબાજી સાથે પરંપરાઓનું સમ્માન કરવાનો સમય છે.”
ટ્રુડોએ કહ્યું, “તમામ કેનેડાના લોકો માટે, નવરાત્રી હિન્દૂ સમાજના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે વધુ જાણવા અને કેનેડાના સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક ઢાંચામાં તેમના યોગદાનને ઓળખવાની તક પણ આપે છે. આજનો પ્રસંગ અમને યાદ અપાવે છે કે વિવિધતા કેનેડાની સૌથી મોટી શક્તિમાંથી એક છે.”  શુભેચ્છા પાઠવતા કહ્યું, “હું આ વર્ષે નવરાત્રી મનાવનારા તમામ લોકોને શુભકામના પાઠવું છું.”

 

Previous Post

સુરેન્દ્રનગર-પાટડી રોડ પર એસટી બસ ખાડામાં ઉતરી જતા અકસ્માત : 40થી વધુ મુસાફરોને ઈજા

Next Post

અફઘાનિસ્તાન સામે હાર બાદ ઇંગ્લેંડના નામે નોંધાયા શરમજનક રેકોર્ડ

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

વેનેઝુએલાથી ક્રૂડ ઓઇલ ભરીને ચીન જઈ રહેલું જહાજ અમેરિકાએ જપ્ત કર્યું

February 25, 2026
આંતરરાષ્ટ્રીય

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ માટે યુએનના પ્રસ્તાવને મોટા ભાગના દેશોનું સમર્થન

February 25, 2026
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં આત્મઘાતી વિસ્ફોટ અને અંધાધૂંધ ફાયરિંગમાં ૧૧નાં મોત

February 25, 2026
Next Post
અફઘાનિસ્તાન સામે હાર બાદ ઇંગ્લેંડના નામે નોંધાયા શરમજનક રેકોર્ડ

અફઘાનિસ્તાન સામે હાર બાદ ઇંગ્લેંડના નામે નોંધાયા શરમજનક રેકોર્ડ

મુખ્યમંત્રીએ  જીએમડીસી ગ્રાઉન્ડમાં નવરાત્રી મહોત્સવ 2023 ખુલ્લો મુક્યો

મુખ્યમંત્રીએ જીએમડીસી ગ્રાઉન્ડમાં નવરાત્રી મહોત્સવ 2023 ખુલ્લો મુક્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.