Friday, July 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરેન્દ્રનગર-પાટડી રોડ પર એસટી બસ ખાડામાં ઉતરી જતા અકસ્માત : 40થી વધુ મુસાફરોને ઈજા

મોટાભાગના ઈજાગ્રસ્ત તાલિમ પામેલા રિક્રુટ કરાયેલા પોલીસકર્મીઓ

aaspassdaily by aaspassdaily
2023-10-16 11:03:19
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરેન્દ્રનગર-પાટડી રોડ પર અણીદ્રા ગામ પાસે એસટી બસ રસ્તાની બાજુના ખાડામાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. જેમા બસમાં સવાર 40થી વધુ પેસેન્જરોને ઈજા થઈ છે. ઈજાગ્રસ્ત લોકોમાં મોટાભાગના તાલિમ પામેલા રિક્રુટ કરાયેલા પોલીસકર્મીઓ છે. ઈજાગ્રસ્તોને મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે.
જિલ્લા કલેકટર, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા પણ મેડિકલ કોલેજ પહોંચી ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા. ડ્રાઈવરે અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.ઉલ્લેખનીય છે કે એ પણ માહિતી સામે આવી છે કે બસમાં ક્ષમતા વગર પેસન્જર ભર્યા હતા. નોંધનીય છે કે સમગ્ર મામલે પોલીસે પણ તપાસ આદરી છે.

Previous Post

ઈઝરાયેલમાં ભારતીય મૂળની 3 મહિલાઓ શહીદ

Next Post

જસ્ટિન ટ્રુડોએ ભારતને નવરાત્રીની શુભેચ્છા પાઠવી

aaspassdaily

aaspassdaily

Related News

ઇરાકથી ક્રૂડ ઓઇલ લઈને આવતા ભારતીય જહાજ ઉપર ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

ઇરાકથી ક્રૂડ ઓઇલ લઈને આવતા ભારતીય જહાજ ઉપર ગોળીબાર

July 3, 2026
વિશ્વ વિખ્યાત ‘એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ’ની ઊંચી ટોચ પર ચઢીને લગ્નનો પ્રસ્તાવ મૂકનાર કપલ જેલ હવાલે
આંતરરાષ્ટ્રીય

વિશ્વ વિખ્યાત ‘એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ’ની ઊંચી ટોચ પર ચઢીને લગ્નનો પ્રસ્તાવ મૂકનાર કપલ જેલ હવાલે

July 3, 2026
વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં લા ગુએરા રાજ્યના તમામ સરકારી અધિકારીઓના મોત
આંતરરાષ્ટ્રીય

વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં લા ગુએરા રાજ્યના તમામ સરકારી અધિકારીઓના મોત

July 3, 2026
Next Post
જસ્ટિન ટ્રુડોએ ભારતને નવરાત્રીની શુભેચ્છા પાઠવી

જસ્ટિન ટ્રુડોએ ભારતને નવરાત્રીની શુભેચ્છા પાઠવી

અફઘાનિસ્તાન સામે હાર બાદ ઇંગ્લેંડના નામે નોંધાયા શરમજનક રેકોર્ડ

અફઘાનિસ્તાન સામે હાર બાદ ઇંગ્લેંડના નામે નોંધાયા શરમજનક રેકોર્ડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.