Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કચ્છના ધોરડોને હવે ‘વિશ્વ પર્યટન’માં સ્થાન

તા.15 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલા રણોત્સવ પુર્વે કચ્છને માટે પ્રવાસનમાં નવું પીછું

aaspassdaily by aaspassdaily
2023-10-20 12:07:03
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

કેવડીયાથી કચ્છ, ગુજરાત હવે વૈશ્વિક પર્યટનના નકશામાં મહત્વના સ્થાને પહોંચી ગયું છે અને વિશ્વ પર્યટન સંગઠને ગુરુવારે પર્યટનની નજરે દુનિયાભરના જે 54 ગામોની યાદી તૈયાર કરી છે. તેમાં કચ્છના ધોરડોનો પણ સમાવેશ થાય છે. આ યાદી એવા 54 ગામોની છે જયાં વર્ષના મોટાભાગના સમયમાં પ્રવાસન ધબકે છે. ભુજથી 80 કી.મી. દુર ધો રડો ગામ તેની અહીના સિંધ અને મુતવા સમુદાયના લોકોની હસ્તકલાથી પણ પ્રભાવી છે. આ યાદીમાં વિશ્વના 260 ગામોનો પ્રસ્તાવ હતો. જેમાં 54 પસંદ થયા અને તેમાં ધોરડોને પણ સ્થાન મળ્યું.
કચ્છ રણોત્સવ બાદ સૌથી વધુ આકર્ષણ ધરાવતા પ્રવાસનની યાદીમાં આવી ગયુ છે. રણોત્સવનો પ્રારંભ તા.15 ડિસેમ્બરથી થશે અને તે સમયે ધોરડોનો વિશ્વ પર્યટનના નકશા પર તેને સ્થાન મળતા જ હવે અહી સ્થાનિક હસ્તકલા જે સોળ-દોરાથી થતી કૃતિઓ માટે જાણીતું છે તેને પણ વૈશ્વિક મંચ મળશે.

Previous Post

અમેરિકન યુદ્ધ જહાજે ઈઝરાયેલમાં મોટો વિનાશ અટકાવ્યો!

Next Post

રામલલ્લાના ભવ્ય મંદિરને સ્વર્ણ જડિત કરાશે

aaspassdaily

aaspassdaily

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
રામલલ્લાના ભવ્ય મંદિરને સ્વર્ણ જડિત કરાશે

રામલલ્લાના ભવ્ય મંદિરને સ્વર્ણ જડિત કરાશે

તેજસની રિલીઝ પહેલા કંગના રનૌતના ઘરે મોટી ખૂશી, અભિનેત્રી બની ફઈ, ‘મહાભારત’ના આ પાત્રના નામ પરથી રાખ્યું ભત્રીજાનું નામ

તેજસની રિલીઝ પહેલા કંગના રનૌતના ઘરે મોટી ખૂશી, અભિનેત્રી બની ફઈ, 'મહાભારત'ના આ પાત્રના નામ પરથી રાખ્યું ભત્રીજાનું નામ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.