Sunday, June 7, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ડેન્ગ્યુ સામેની, પ્રથમ અસરકારક દવા તૈયાર

વૈજ્ઞાનિકોએ સફળતા મેળવી: જોન્સન એન્ડ જોન્સન કંપનીએ ડેન્ગ્યુ તાવની દવા બનાવી

aaspassdaily by aaspassdaily
2023-10-21 12:18:28
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

ડેન્ગ્યુ સામેની જંગમાં વૈજ્ઞાનિકોએ મોટી સફળતા મેળવી છે. જોન્સન એન્ડ જોન્સન કંપનીએ ડેન્ગ્યુ તાવની દવા બનાવી છે. જેની હ્યુમન ટ્રાયલ કરવામાં આવી છે. વૈજ્ઞાનિકોના મતે તેમનું ટ્રાયલ સફળ રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર,આ દવા એન્ટિવાયરલ પ્રવૃત્તિ દર્શાવતી પ્રથમ દવા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ ટ્રાયલ 10 વોલેન્ટિયર પર હાથ ધરવામાં આવી હતી. જેમને ડેન્ગ્યુની રસી મુકવાના 5 દિવસ પહેલા ગોળી આપવામાં આવી હતી. ત્યારબાદ આ ગોળી 21 દિવસ સુધી સતત આપવામાં આવી. ટેસ્ટમાં 10માંથી 6 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ત્યાર બાદ આ દર્દીઓનું 85 દિવસ સુધી નિરીક્ષણ કરવામાં આવ્યું. આ સમયગાળા દરમિયાન દર્દીઓમાં ડેન્ગ્યુના કોઈ લક્ષણો જોવા મળ્યા ન હતા.
ડેન્ગ્યુ તાવ કોઈ લક્ષણ વગરનો હોય છે. શરૂઆતમાં તે સાંધામાં દુ:ખાવો અને ખેંચાણનું કારણ બને છે. આ પછી દર્દીને તીવ્ર તાવ આવે છે. નોંધનીય છે કે ડેન્ગ્યુ મચ્છરના કરડવાથી વિશ્વભરમાં લાખો લોકોને આ તાવ આવે છે. તેનો પ્રકોપ ખાસ કરીને એશિયન અને લેટિન અમેરિકન દેશોમાં જોવા મળે છે. અત્યાર સુધી આ રોગ માટે કોઈ ચોક્કસ દવા કે રસી બનાવવામાં આવી નથી. જોન્સન એન્ડ જોન્સનના રિપોર્ટ અનુસાર, તેમનો બીજો ટેસ્ટ સંપૂર્ણપણે સફળ રહ્યો હતો. એક મોટો પડકાર આ નવી દવાની ઉપલબ્ધતા છે. જો આ દવા મોટા પાયે અસરકારક સાબિત થાય છે, તો ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં તેની વધુ જરૂર પડશે.

Previous Post

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પોલીસ લોન ટેનિસ વિજેતાઓને એવોર્ડ એનાયત કરાયા

Next Post

હિઝબુલ્લાહના હુમલાનું જોખમ : લેબેનોનને અડીને આવેલા ઇઝરાયલી શહેરો ખાલી

aaspassdaily

aaspassdaily

Related News

સોનાના તારથી કલાનો શૃંગાર: ભાવનગરની કલાકાર શ્રી રોનકે ૨૪ કેરેટ ગોલ્ડમાંથી કંડાર્યું યુવરાજનું પોર્ટ્રેટ ૨૪ કેરેટ ગોલ્ડ આધારિત ‘ઓરમટીંગ ટેક્નિક’ ની  અદભૂત કલાઅ દેશ-વિદેશમાં પણ બની છે આકર્ષણનું કેન્દ્ર
ભાવનગર

સોનાના તારથી કલાનો શૃંગાર: ભાવનગરની કલાકાર શ્રી રોનકે ૨૪ કેરેટ ગોલ્ડમાંથી કંડાર્યું યુવરાજનું પોર્ટ્રેટ ૨૪ કેરેટ ગોલ્ડ આધારિત ‘ઓરમટીંગ ટેક્નિક’ ની અદભૂત કલાઅ દેશ-વિદેશમાં પણ બની છે આકર્ષણનું કેન્દ્ર

June 6, 2026
ભાવનગર

મહુવામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ૬ ખેલંદા ઝડપાયા ફાતેમા સોસાયટી પાસે પોલીસે દરોડો પાડી પટ્ટમાંથી ૧૦,૨૮૦ની રોકડ જપ્ત કરી

June 6, 2026
કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર પ્રદર્શન ફાઉન્ડર અભિજીત અને હજારો પ્રદર્શનકારીઓ દ્વારા શિક્ષામંત્રી, PM મોદી રાજીનામું આપોની નારેબાજી
પ્રાદેશિક

કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર પ્રદર્શન ફાઉન્ડર અભિજીત અને હજારો પ્રદર્શનકારીઓ દ્વારા શિક્ષામંત્રી, PM મોદી રાજીનામું આપોની નારેબાજી

June 6, 2026
Next Post
હમાસે જ  હોસ્પિટલ પર હુમલો કર્યો – અમેરિકન ઈન્ટેલિજન્સ

હિઝબુલ્લાહના હુમલાનું જોખમ : લેબેનોનને અડીને આવેલા ઇઝરાયલી શહેરો ખાલી

જીવ દયા પ્રેમીઓ પર થયેલા હુમલા કેસમાં ચાર શખ્સોને બે વર્ષની સજા

આવા લગ્ન ભારતની સંસ્કૃતિ નથી : સુપ્રીમ કોર્ટના ‘સમલૈંગિક લગ્ન’ના નિર્ણયને 22 પૂર્વ જજોનું સમર્થન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.