Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર અન્ય

પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ વચ્ચે ગરમાગરમી, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

aaspassdaily by aaspassdaily
2023-10-27 18:01:02
in અન્ય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter
ICC ODI વર્લ્ડ કપ 2023ની 26મી મેચ પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહી છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં પાકિસ્તાનની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ટીમની શરૂઆત સારી રહી ન હતી.

ઓપનર અબ્દુલ્લા શફીક 9 રને અને ઇમામ ઉલ હક 12 રને આઉટ થયા હતા. આ પછી મોહમ્મદ રિઝવાન અને કેપ્ટન બાબર આઝમ મેદાન પર ઉતર્યા, પરંતુ આ દરમિયાન મોહમ્મદ રિઝવાન પહેલા જ બોલ પર આઉટ થતા બચી ગયો હતો અને આ દરમિયાન માર્કો જાનસેન અને તેની વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હતી. હવે આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાસ્તવમાં, પાકિસ્તાન ટીમના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન અને દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર માર્કો જાનસેન વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હતી. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં ઈમામ ઉલ હક આઉટ થતા જ મોહમ્મદ રિઝવાન ક્રિઝ પર આવ્યો હતો. જો કે, માર્કો જેન્સનના પ્રથમ બોલ પર આઉટ થવાથી તે બચી ગયો હતો. માર્કોએ તેના પહેલા બોલ પર રિઝવાનનો કેચ છોડ્યો હતો. દરમિયાન બંને ખેલાડીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જો કે, પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમ અને ગેરાલ્ડ કોએત્ઝીએ મામલો શાંત પાડ્યો હતો.

મોહમ્મદ રિઝવાન સસ્તામાં પેવેલિયન પરત ફર્યો 

શરૂઆતના બે આંચકાઓ બાદ બેટિંગ કરવા આવેલા પાકિસ્તાની ટીમના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને તેના પહેલા બોલે જ શોટ મારવાનો પ્રયાસ કર્યો હતો. રિઝવાને મોટી ઇનિંગ્સ રમવાની કોશિશ કરી, પરંતુ તે બેટિંગમાં કંઈ ખાસ બતાવી શક્યો નહીં. રિઝવાને 27 બોલનો સામનો કર્યો અને 31 રનની ઇનિંગ રમી. આ ઇનિંગમાં તેણે 4 ફોર અને 1 સિક્સ પણ ફટકારી હતી.

Previous Post

IND vs ENG: શ્રેયસ નહીં, તો શું 4 નંબર પર આ ખેલાડીને મળશે ઈંગ્લેન્ડ સામેની મેચમાં તક?

Next Post

PAK vs SA: કામરાન અકમલે પોતાની જ ટીમને આપ્યો શ્રાપ! કહ્યું- અહીંથી હવે પાકિસ્તાને એક પણ મેચ…!

aaspassdaily

aaspassdaily

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
IND vs ENG: શ્રેયસ નહીં, તો શું 4 નંબર પર આ ખેલાડીને મળશે ઈંગ્લેન્ડ સામેની મેચમાં તક?

PAK vs SA: કામરાન અકમલે પોતાની જ ટીમને આપ્યો શ્રાપ! કહ્યું- અહીંથી હવે પાકિસ્તાને એક પણ મેચ...!

IND vs ENG: શ્રેયસ નહીં, તો શું 4 નંબર પર આ ખેલાડીને મળશે ઈંગ્લેન્ડ સામેની મેચમાં તક?

તમને અઢી કલાક બાંધીને રાખશે '12Th Fail', શાનદાર અભિનય, વાર્તા અને નિર્દેશનથી ભરપૂર છે ફિલ્મ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.