Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઇઝરાયલે ગાઝામાં ઘૂસીને ત્રીજા દિવસે પણ કર્યા હુમલા

હમાસના અંડરગ્રાઉન્ડ ઠેકાણાઓને ખાસ નિશાન બનાવવામાં આવી રહ્યા છે

dharmendravaghela by dharmendravaghela
2023-10-28 12:10:22
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો 22મો દિવસ છે. આ દરમિયાન શુક્રવારે સતત ત્રીજા દિવસે, ઇઝરાયલી આર્મી (IDF) ટેન્ક સાથે ગાઝા પટ્ટીમાં પ્રવેશી અને હમાસના સ્થાનોને નિશાન બનાવ્યા. ટાઈમ્સ ઓફ ઇઝરાયલ અનુસાર, પેલેસ્ટિનિયનોએ દાવો કર્યો છે કે આ દરમિયાન ઇઝરાયલના સૈનિકોએ હમાસના આતંકીઓનું એન્કાઉન્ટર પણ કર્યું હતું. હમાસે એમ પણ કહ્યું કે ઇઝરાયલી સૈનિકોએ ગાઝાના બીત હનુન અને બુરીજ વિસ્તારો પર હુમલો કર્યો હતો.
IDFએ કહ્યું છે કે તેઓ ગાઝામાં જમીની હુમલાઓ વધારી રહ્યા છે. હવાઈ ​​હુમલા દરમિયાન પણ હમાસના અંડરગ્રાઉન્ડ ઠેકાણાઓને ખાસ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હુમલાને કારણે ગાઝા વિસ્તારમાં સંદેશાવ્યવહાર ખોરવાઈ ગયો છે અને ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. દુનિયામાંથી લગભગ 23 લાખ લોકો કપાઈ ગયા છે.

UNએ યુદ્ધ રોકવાનો ઠરાવ પસાર કર્યો; ભારત સહિત 45 દેશોએ મતદાન કર્યું નથી

સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીમાં ઇઝરાયલ-હમાસ યુદ્ધને રોકવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવના પક્ષમાં 120 વોટ પડ્યા જ્યારે 14 દેશોએ વિરોધમાં મતદાન કર્યું. ભારત સહિત 45 દેશોએ મતદાન કર્યું નથી. ઇઝરાયલે આ ઠરાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. ન્યૂયોર્કમાં આયોજિત યુએનની બેઠકમાં ઇઝરાયલના રાજદૂત ગિલાદ એર્ડાને કહ્યું કે, અમે હમાસને આવા અત્યાચારો કરવાની મંજૂરી આપીને બેસીશું નહીં. ઇઝરાયલને પોતાની રક્ષા કરવાનો અધિકાર છે અને આ અધિકારનો અહેસાસ એ સુનિશ્ચિત કરવાનો છે કે આ પ્રકારના અત્યાચાર ફરી ક્યારેય થાય નહીં અને એવું ત્યારે જ થશે જ્યારે હમાસનો સંપૂર્ણ રીતે ખાત્મો થઈ જાય.

અલ-શિફા હોસ્પિટલ હેઠળ હમાસનો મુખ્ય આધાર – ઇઝરાયલ

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) કહે છે કે હમાસનું મુખ્ય ઓપરેશન બેઝ ગાઝાની સૌથી મોટી અલ શિફા હોસ્પિટલની નીચે છે. IDFએ આ સંબંધિત સેટેલાઇટ ઇમેજ જાહેર કરી છે. IDF પ્રવક્તાએ કહ્યું- અમારી પાસે પુરાવા છે કે હોસ્પિટલમાં સેંકડો આતંકીઓ છુપાયેલા છે. આતંકીઓ આ પાયા સુધી પહોંચવા માટે ટનલનો ઉપયોગ કરે છે.

Tags: ground attace in gazaisrael
Previous Post

મુકેશ અંબાણીને મળી જાનથી મારી નાખવાનીધમકી : 20 કરોડ માંગ્યા

Next Post

પરીક્ષાખંડમાં ગ્લુકોમીટર દવા, નાસ્તો લઈ જવાની છુટ્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
પરીક્ષાખંડમાં ગ્લુકોમીટર દવા, નાસ્તો લઈ જવાની છુટ્ટ

પરીક્ષાખંડમાં ગ્લુકોમીટર દવા, નાસ્તો લઈ જવાની છુટ્ટ

ગુજરાતી ભાષાના ચાર વિદ્યમાન કવિઓને મોરારીબાપુ દ્વારા નરસિંહ મહેતા એવોર્ડ એનાયત

ગુજરાતી ભાષાના ચાર વિદ્યમાન કવિઓને મોરારીબાપુ દ્વારા નરસિંહ મહેતા એવોર્ડ એનાયત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.