Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પરીક્ષાખંડમાં ગ્લુકોમીટર દવા, નાસ્તો લઈ જવાની છુટ્ટ

ડાયાબીટીક વિદ્યાર્થીઓ માટે મહારાષ્ટ્ર સરકારના નિર્ણય: સ્કુલ-પરીક્ષા માટે માર્ગદર્શિકા જાહેર કરી

dharmendravaghela by dharmendravaghela
2023-10-28 12:11:58
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

યુવાવર્ગને ભરડો લઈ રહેલી બિમારી વચ્ચે મહારાષ્ટ્રમાં રાજય સરકારે ટાઈપ-1 ડાયાબીટીસ ધરાવતા વિદ્યાર્થીઓને પરીક્ષાખંડમાં નાસ્તો-દવાઓ સાથે રાખવાની છુટ્ટ આપતો મહત્વનો નિર્ણય લીધો છે. સ્કુલોમાં પણ આવતા વિદ્યાર્થીઓને નાસ્તાનો બ્રેક આપવા સુચના આપવામાં આવી છે.
રાજય સરકારના નિર્ણય પ્રમાણે પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીઓનો નાસ્તો, ફ્રુટ, ડ્રાઈફ્રુટ શિક્ષકોએ રાખવા પડશે અને બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં લેવા જરૂર વખતે વિદ્યાર્થીને આપવા પડશે. વિદ્યાર્થી ડાયાબીટીસની દવા, ગ્લુકોમીટર તથા ગ્લુકોઝ ટેસ્ટ સ્ટ્રીપ પોતાની પાસે રાખી શકશે. ધો.1થી12 તમામ પરીક્ષામાં આ નિયમ લાગુ પડશે. ગ્લુકોઝ મોનીટરી તથા ઈન્ફયુલીન પંપ રાખવાની પણ છુટ્ટ રહેશે. ડાયાબીટીસનું મોનીટરીંગ સ્માર્ટફોન મારફત કરવામાં આવતું હોય તો સ્માર્ટફોન રાખવાની પણ છુટ્ટ રહેશે. જો કે, સ્માર્ટફોન પરીક્ષાખંડમાં શિક્ષક પાસે રાખવાનો રહેશે. આ પ્રકારના વિદ્યાર્થીઓને ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ કરાવવા પણ કહેવામાં આવ્યું છે.
સ્કુલ સંચાલકોના કહેવા પ્રમાણે અત્યાર સુધી કોઈ નિશ્ચિત નિયમો કે માર્ગદર્શિકા ન હતી એટલે શાળાએ જરૂર પ્રમાણે સગવડ કરી દેતી હતી. હવે સ્કુલ ઉપરાંત પરીક્ષા વખતે પણ નિયમો લાગુ થશે. બોર્ડ પરીક્ષામાં પણ વિદ્યાર્થીને ‘સ્નેક બ્રેક’ આપવા કહેવામાં આવ્યું છે. શિક્ષણવિદોએ સરકારના નિર્ણયને આચાર્યો છે અને વિદ્યાર્થીઓ પર તણાવ ઘટાડી શકવાનો દાવો કર્યો છે.

Tags: diabitic studentexam guidelinegujarat
Previous Post

ઇઝરાયલે ગાઝામાં ઘૂસીને ત્રીજા દિવસે પણ કર્યા હુમલા

Next Post

ગુજરાતી ભાષાના ચાર વિદ્યમાન કવિઓને મોરારીબાપુ દ્વારા નરસિંહ મહેતા એવોર્ડ એનાયત

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ગુજરાતી ભાષાના ચાર વિદ્યમાન કવિઓને મોરારીબાપુ દ્વારા નરસિંહ મહેતા એવોર્ડ એનાયત

ગુજરાતી ભાષાના ચાર વિદ્યમાન કવિઓને મોરારીબાપુ દ્વારા નરસિંહ મહેતા એવોર્ડ એનાયત

ટપાલ ટીકીટ પ્રદર્શન ભાવપેક્ષમાં પૂ. બજરંગદાસબાપાના વિશેષ કવરનું અનાવરણ

ટપાલ ટીકીટ પ્રદર્શન ભાવપેક્ષમાં પૂ. બજરંગદાસબાપાના વિશેષ કવરનું અનાવરણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.