Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ગાઝા યુદ્ધવિરામની માંગ કરતા પ્રદર્શનકર્તાઓએ ન્યુયોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલને કર્યું બંધ

પ્રદર્શનકારીઓ હાથમાં બેનર લઈને ટર્મિનલમાં ભેગા થયા

dharmendravaghela by dharmendravaghela
2023-10-28 12:38:10
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામની માંગ કરતા સેંકડો વિરોધીઓ એકઠા થયા હતા. આ પ્રદર્શનકર્તાઓએ ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલને બંધ કરવાની ફરજ પાડી હતી. મેટ્રોપૉલૉર્ટન ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટી (એમટીએ)એ તેની વેબસાઈટ પર જણાવ્યું હતું કે, “વિરોધના કારણે વધુ સૂચના ના મળે ત્યાં સુધી ગ્રાન્ડ સેન્ટ્રલ બંધ રાખવામાં આવશે. સાથે વૈકલ્પિક સ્ટેશનોનો ઉપયોગ કરવા અને વધારાના પ્રવાસની યોજના નહિ બનાવવા પણ વિનંતી કરવામાં આવી હતી.
પ્રદર્શનકારીઓ હાથમાં બેનર લઈને ટર્મિનલમાં ભેગા થયા, એક બેનરમાં લખ્યું હતું કે, “મૃતકોનો શોક માનવો, અને જીવવા માટે નર્કની જેમ લડો.”સોશિયલ મીડિયા પર હાજર તસવીરોમાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારોના ટ્રેન સ્ટેશન અને મિડટાઉન મેનહટ્ટન 42મી સ્ટ્રીટ પર ભેગા થયેલા જોવા મળે છે. કાયદા દ્વારા તેમને ડિટેન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જુઈશ વોઈસ ફોર પીસ નામના જૂથે, જેણે પ્રદર્શનનું આયોજન કર્યું હતું, તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં પોલીસ સ્ટેશનમાં વિરોધીઓની લાંબી લાઈનોને એસ્કોર્ટ કરતી દર્શાવતી હતી, તેમણે “સીઝફાયર નાઉ” અને “નૉટ ઇન અવર નેમ” લખેલા શર્ટ પહેરેલા હતા.
ઇઝરાયલની સેનાએ શુક્રવારે ગાઝાના પેલેસ્ટિનિયન એન્ક્લેવ પર તેના હવાઈ અને જમીની હુમલાઓને વિસ્તૃત કર્યા. ગાઝા પર શાસન કરતા પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે કહ્યું કે તેના આતંકવાદીઓ “સંપૂર્ણ શક્તિ” સાથે ઇઝરાયેલના હુમલાઓનો સામનો કરવા તૈયાર છે.

Tags: Newyorkseas fire demand protestUSA
Previous Post

શિક્ષણ બોર્ડને પણ નડી મોંઘવારી : ધોરણ 10 અને 12ના બન્ને પ્રવાહની પરીક્ષાની ફીમાં 10 %નો વધારો

Next Post

સુરતમાં સામૂહિક આપઘાતની હચમચાવી દેતી ઘટના, 7 નાં મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
પુત્રના ટેન્શનમાં  પરિવાર સાથે આપઘાત કર્યો હોવાનો ખુલાસો

સુરતમાં સામૂહિક આપઘાતની હચમચાવી દેતી ઘટના, 7 નાં મોત

૩૧મીએ સરદાર પટેલની જન્મ જયંતિએ ‘પિલગાર્ડન’ ખાતે પાઠવાશે પુષ્પાંજલી

૩૧મીએ સરદાર પટેલની જન્મ જયંતિએ ‘પિલગાર્ડન' ખાતે પાઠવાશે પુષ્પાંજલી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.