Thursday, March 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અયોધ્યામાં રામમંદિરના 14 સુવર્ણજડિત દ્વાર તૈયાર

ગ્રાઉન્ડ ફલોરમાં કુલ 166 સ્તંભો લગાવવામાં આવશે, જેના પર રામાયણના પ્રસંગો ઉપસાવવામાં આવશે

dharmendravaghela by dharmendravaghela
2023-11-07 13:32:39
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

શ્રીરામ જન્મભૂમિમાં નિર્માણાધીન રામ મંદિરસમંત વિવિધ પરિયોજનાઓમાં પ્રગતિની સમીક્ષાને લઈને પાંચ કલાકથી વધુ સમય સુધી ભવન નિર્માણ સમીતીની બેઠક મળી હતી. સમીતીના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં એલ એન્ડ ટીના પ્રોજેકટ મેનેજર વી.કે.મહેતાએ જણાવ્યું હતું કે, રામમંદિરના ગ્રાઉન્ડ ફલોરમાં લગાનારા 18 દરવાજામાંથી 14 દરવાજાનું નિર્માણ પુરું થઈ ગયું છે અને આ દરવાજાઓને સ્વર્ણજડિત પણ કરી દેવાયા છે.
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ન્યાસી ડો. અનિલ મિશ્રે જણાવ્યું હતું કે, રામમંદિરના ગ્રાઉન્ડ ફલોરમાં લગભગ 166 સ્તંભો લગાવવામાં આવ્યા છે. જેના પર આઈકોનોગ્રાફીથી રામાયણના પ્રસંગોને ઉપસાવવામાં આવી રહ્યા છે. પરંતુ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને જોતા 31 ડિસેમ્બર 2023 સુધીમાં 70 સ્તંભોમાં નિર્ધારિત મૂર્તિઓ ઉપસાવવામાં આવશે.
ડો. મિશ્રે વધુમાં જણાવ્યું હતું કે, આઠ એકરમાં નિર્માણાધિન કમ્પાઉન્ડ વોલનું સંપૂર્ણ નિર્માણ 31 ડિસેમ્બર 2024 સુધીમાં પુરું થશે. 31 ડિસેમ્બર 2023 સુધીમાં 50 ટકા નિર્માણ જ સંભવ છે. તેમ છતાં પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન શ્રધ્ધાળુઓના સ્વાગતમાં પ્રવેશ દ્વારનું નિર્માણ ઉભું થઈ જશે. યાત્રી સુવિધાઓ માટે વ્યવસ્થાઓને પણ પૂરી કરી લેવામાં આવશે.

Tags: ayodhyagold plated gateram mandir
Previous Post

શંકરાચાર્યજીએ વર્ષો પહેલાના સંસ્મરણો યાદ કરી જણાવ્યું તબ શર્માજીને મેરા પુરે ભાવ સે ખુબ આતિથ્ય કીયા થા

Next Post

દીપોત્સવી પર્વે પ્રભુ શ્રીરામના સ્વાગત માટે ભવ્ય શણગાર સજતી અયોધ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ સ્ટ્રેટ બન્યું ‘ડેથ વેલી’: ઈરાને સમુદ્રમાં પ્લાન્ટ કરી માઈન્સ

March 11, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં બનનારી ઓઈલ રિફાઇનરીમાં રિલાયન્સે કર્યું મોટું રોકાણ

March 11, 2026
SIR’ની કામગીરીમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજકતા સર્જાશે : સુપ્રીમ કોર્ટ
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રિબ્યુનલની રચના કરાઈ

March 11, 2026
Next Post
દીપોત્સવી પર્વે પ્રભુ શ્રીરામના સ્વાગત માટે ભવ્ય શણગાર સજતી અયોધ્યા

દીપોત્સવી પર્વે પ્રભુ શ્રીરામના સ્વાગત માટે ભવ્ય શણગાર સજતી અયોધ્યા

આતંકીઓએ ફરી પાકિસ્તાની સેના પર તબાહી મચાવી

આતંકીઓએ ફરી પાકિસ્તાની સેના પર તબાહી મચાવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.