Friday, February 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

હોમગાર્ડ જવાનને જોઈને શખ્સ ઈંગ્લીશ દારૂના પોટકા મૂકી ફરાર

વરતેજ પોલીસે દારૂની ૩૬ બોટલ કબજે કરી

dharmendravaghela by dharmendravaghela
2023-11-08 13:57:49
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના વરતેજ ગામ નજીક આવેલ નાની ખોડીયાર મંદિર પાસે વિદેશી દારૂના થેલા લઈને ઉભેલો શખ્સ હોમગાર્ડ જવાનને જોઈને ફરાર થઈ ગયો હતો. વરતેજ પોલીસે દારૂ ભરેલા કાપડના બે પોટકા કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગરના નારી ચોકડી વિસ્તારમાં નાઈટ ડ્‌યુટીમાં ફરજ બનાવતા વરતેજ પોલીસ મથકના હોમગાર્ડ જવાન અલ્પેશભાઈ રસિકભાઈ પરમાર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન નાની ખોડીયાર મંદિર પાસે એક ઇસમ કાપડના બે પોટકા લઈને ઊભો હતો જે હોમગાર્ડ જવાનને જોઈને પોટકા મૂકીને ફરાર થઈ ગયો હતો. હોમગાર્ડ જવાને તપાસ કરતા બંને પોટકામાંથી ઇંગ્લિશ દારૂની ૩૬ બોટલ, કિંમત રૂ. ૫૪,૦૦૦ મળી આવી હતી.
હોમગાર્ડ જવાન અલ્પેશભાઈએ પોલીસને જાણ કરતા વરતેજ પોલીસે નાની ખોડીયાર મંદિર દોડી દારૂનો જથ્થો કબજે કરે નાસી છૂટે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

 

Tags: bhavnagardaruvartej
Previous Post

સબ્સીડાઈઝ LPG સિલિન્ડરની માંગનો રેકોર્ડ સર્જાયો

Next Post

ભાવ.- આસનસોલ ટ્રેનમાં એક જ દિ’માં ટિકિટ વગરના ૫૦૪ યાત્રિકો ઝડપાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

ભાજપ નેતાના ભાઈએ પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
તાજા સમાચાર

હૈદરાબાદમાં છરીની અણીએ દારૂ પીવરાવ્યા બાદ સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ

February 20, 2026
3 એપ્રિલ સુધી રાજ્યના 20 જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા
તાજા સમાચાર

ગુજરાતમાં હવામાનની બેધારી ચાલ : પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ

February 20, 2026
આંતરરાષ્ટ્રીય

ગાઝાના પુનર્વસન માટે એમેરિકા ૧૦ અબજ ડોલર આપશે

February 20, 2026
Next Post
ભાવ.- આસનસોલ ટ્રેનમાં એક જ દિ’માં ટિકિટ વગરના ૫૦૪ યાત્રિકો ઝડપાયા

ભાવ.- આસનસોલ ટ્રેનમાં એક જ દિ’માં ટિકિટ વગરના ૫૦૪ યાત્રિકો ઝડપાયા

આવતીકાલથી દીપોત્સવી પર્વમાળાનો થશે પ્રારંભ

આવતીકાલથી દીપોત્સવી પર્વમાળાનો થશે પ્રારંભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.