Saturday, April 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પુશ-પુલ-પ્રયોગ : હવે ડબલ એન્જીન ટ્રેન દોડાવાશે

1 કલાકની મુસાફરીમાં 10 મીનીટનો સમય બચશે

dharmendravaghela by dharmendravaghela
2023-11-20 11:50:11
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતીય રેલવે હવે ડબલ એન્જીન રેલ બનશે. જો કે હાલમાં જ એક રિપોર્ટ મુજબ ફાસ્ટ અને સુપર ફાસ્ટ ટ્રેનો દોડાવવા છતાં પણ રેલવેની સરેરાશ સ્પીડ 50-55 કિ.મી. પ્રતિ કલાક રહી છે. હવે દિલ્હી-કોલકતા વચ્ચે એક નવા પ્રકારની ટ્રાયલ કરવામાં આવી હતી.
રેલવે હવે ટ્રેનની ઝડપ વધારવા પુશ-પુલ ટેકનોલોજીનો ઉપયોગ કરશે એટલે કે ડબલ એન્જીનથી લાંબા અંતરની ટ્રેનો દોડાવાશે. આ સીસ્ટમનો ફાયદો એ છે કે ટ્રેનને જરૂર મુજબ ધીમી કરી શકાશે અથવા ઈમરજન્સી બ્રેક સમયે પણ ટ્રેન ટ્રેક પરથી ઉથલી પડે તેવી શકયતા ઘટી જાય છે. આ ઉપરાંત ટ્રેનની સ્પીડ વધારવામાં એક એન્જીન જેને રેલવેની ભાષામાં ‘લોકોમોટીવ’ કરે છે તેની મર્યાદા આવી જાય છે. ડબલ એન્જીનમાં સ્પીડ વધારવી સરળ બને છે. દિલ્હી-કોલકતા ટ્રેક પર આ પ્રયોગ સફળ રહ્યો છે. ટ્રેનને કોમ્પ્યુટરાઈઝ પ્રોગ્રામ ધરીને તે સ્ટેશન નજીક પહોંચે કે સિગ્નલ સીસ્ટમ પારખીને ધીમી ખુદ થઈ જાય તેવો પ્રોગ્રામ પણ તૈયાર થઈ રહ્યો છે.
આ પ્રયોગમાં બે કલાકની સફરમાં 20 મીનીટની બચત થઈ હતી. હાલ લાંબા અંતરની 200 ટ્રેનોમાં પુરતા ડબલ એન્જીન ઉપલબ્ધ બને તે જોવામાં આવી રહ્યું છે. રેલ્વે તેની ગતિ કાર્યક્ષમતા અને મુસાફર સુવિધા ઉપરાંત સલામતી વધારવા અનેક મોરચે કામ કરી રહ્યું છે. પાંચ વર્ષમાં તેનો લાભ મળશે.

Tags: indian railwaypush pull double engine train
Previous Post

બિહારમાં લઠ્ઠાકાંડમાં ત્રણના મોત

Next Post

7 કરોડ રોકડ સહિત મળી આવ્યા કરોડોના બેનામી વ્યવહારો

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
7 કરોડ રોકડ સહિત મળી આવ્યા કરોડોના બેનામી વ્યવહારો

7 કરોડ રોકડ સહિત મળી આવ્યા કરોડોના બેનામી વ્યવહારો

ફાઇનલમાં સુરક્ષા તોડી મેદાનમાં ઘૂસી જનાર યુવક સામે FIR દાખલ

ફાઇનલમાં સુરક્ષા તોડી મેદાનમાં ઘૂસી જનાર યુવક સામે FIR દાખલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.