Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બિહારમાં લઠ્ઠાકાંડમાં ત્રણના મોત

પોલીસે પૂછપરછ માટે બે શખ્સની અટકાયત કરી

dharmendravaghela by dharmendravaghela
2023-11-20 11:48:26
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બિહારના સીતામઢી જિલ્લામાં શંકાસ્પદ લઠ્ઠાકાંડમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે સ્થાનિકોનું કહેવું છે કે અત્યાર સુધીમાં છ મૃત્યુ નોંધાયા છે. આ ઘટના બાબતે પોલીસે પૂછપરછ માટે બે શખ્સની અટકાયત કરી છે, એમ પોલીસે જણાવ્યું હતું. સીતામઢીના પોલીસ અધિક્ષક(એસપી) મનોજ તિવારીએ રહસ્યમય સંજોગોમાં ત્રણ મૃત્યુની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે એક તપાસ ટીમ બનાવવામાં આવી છે. એકવાર અમને ઓટોપ્સી રિપોર્ટસ મળ્યા પછી અમે વધુ વિગતો જાહેર કરી શકીશું.
એક સ્થાનિકના જણાવ્યા અનુસાર જિલ્લાના બાજપટ્ટી પોલીસ સ્ટેશનની હદમાં આવતા સોલમાન ટોલા, નરહા કાલા અને બાબુ નરહર ગામમાં છેલ્લા ૨૪ કલાકમાં મૃત્યુ નોંધાયા છે. દરમિયાન ગામ ચોકીદાર અને બાજપટ્ટી પોલીસ સ્ટેશન હાઉસ ઓફિસર(એસએચઓ)ને ફરજમાં બેદરકારીના આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું એસપીએ જણાવ્યું હતું.

Tags: Biharlaththakand
Previous Post

ટનલમાં ફસાયેલા કામદારોનું મનોબળ પણ તૂટી રહ્યું છે

Next Post

પુશ-પુલ-પ્રયોગ : હવે ડબલ એન્જીન ટ્રેન દોડાવાશે

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
પુશ-પુલ-પ્રયોગ : હવે ડબલ એન્જીન ટ્રેન દોડાવાશે

પુશ-પુલ-પ્રયોગ : હવે ડબલ એન્જીન ટ્રેન દોડાવાશે

7 કરોડ રોકડ સહિત મળી આવ્યા કરોડોના બેનામી વ્યવહારો

7 કરોડ રોકડ સહિત મળી આવ્યા કરોડોના બેનામી વ્યવહારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.