Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નેશનલ હેરાલ્ડ કેસમાં 751 કરોડની પ્રોપર્ટી જપ્ત

જપ્ત કરવામાં આવેલી સંપતિમાં દિલ્હી, મુંબઈ અને લખનઊ સહિત અન્ય જગ્યાની પ્રોપર્ટીનો સમાવેશ

dharmendravaghela by dharmendravaghela
2023-11-22 11:24:51
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

નેશનલ હેરાલ્ડ કેસમાં તાજેતરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એસોસિયેટડ જર્નલ્સ લિમિટેડ (એજેએલ)ની કરોડો રુપિયાની સંપત્તિને જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. મની લોન્ડરિંગના કેસમાં ઈડીએ સૌથી મોટી કાર્યવાહી કરતા કોંગ્રેસે કેન્દ્ર સરકારની જોરદાર ઝાટકણી કાઢી હતી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) વિભાગ દ્વારા કોંગ્રેસ પાર્ટી સાથે કનેકટેડ નેશનલ હેરાલ્ડ કેસમાં 752 કરોડ રૂપિયાની પ્રોપર્ટી જપ્ત કરી છે. આ અગાઉ ઈડીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની પણ પૂછપરછ કરી ચૂકી છે. કેન્દ્રીય એજન્સી દ્વારા જપ્ત કરવામાં આવેલી સંપતિમાં દિલ્હી, મુંબઈ અને લખનઊ સહિત અન્ય જગ્યાની પ્રોપર્ટીનો સમાવેશ થાય છે, જ્યારે કુલ સંપત્તિ 661.69 કરોડ છે, જ્યારે યંગ ઈન્ડિયાની પ્રોપર્ટીની કિંમત 90.21 કરોડ છે.
ઇડીએ નેશનલ હેરાલ્ડની દિલ્હી ખાતે આવેલું નેશનલ હેરાલ્ડનું ઘર, લખનઉમાં નહેરુ ભવન અને મુંબઈમાં નેશનલ હેરાલ્ડ હાઉસ આ તમામ સંપતિઓ જપ્ત કરી છે. દરમિયાન ઇડી દ્વારા નેશનલ હેરાલ્ડ અખબાર પર કાર્યવાહી કરતાં કોંગ્રેસે ભાજપની જોરદાર ટીકા કરી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીએ એક્સ પર લખ્યું હતું કે ઈડી દ્વારા એજેએલની પ્રોપર્ટીઝ જપ્ત કરવાની બાબત એ લોકોનું ધ્યાન હટાવવા અને ચૂંટણીમાં થનારી હારની હતાશાનો નિર્દેશ કરે છે. અખબારના પ્રકાશક કંપની એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) અને તેની હોલ્ડિંગ કંપની યંગ ઈન્ડિયા સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આદેશ જારી કરવામાં આવ્યો હોવાનું ઇડીએ જણાવ્યું હતું.
યંગ ઈન્ડિયાના એજેએલ કંપનીના 90.21 કરોડ રૂપિયાના શેર પણ ઇડીએ જપ્ત કર્યા હતા. ઇડીએ આ મામલે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની પૂછપરછ કરી તેમના નિવેદન નોંધવામાં આવ્યા હતા.

Advertisement
Tags: edindianational herald caseproperty japtRahul Gandhisoniya gandhi
Previous Post

સિહોરના મોટા સુરકા ગામમાં આવેલ આશાપુરી માતાજીના મંદિરમાં ચોરી

Next Post

મોદી અને યોગીને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
મોદી અને યોગીને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

મોદી અને યોગીને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

ઇઝરાયલે લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠન જાહેર કર્યું

ઇઝરાયલે લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠન જાહેર કર્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.