Sunday, April 26, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

ભર શિયાળે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ

દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદ

dharmendravaghela by dharmendravaghela
2023-11-25 11:58:54
in Uncategorized
Share on FacebookShare on Twitter

આજે વહેલી સવારે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ક્યાંક ધીમીધારે તો ક્યાંક મુશળધાર વરસાદ વરસ્યો હતો. ભર શિયાળે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજથી 27 નવેમ્બર સુધી એમ ત્રણ દિવસ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જેને લઈને રાજકોટના માર્કેટિંગ યાર્ડના તંત્રએ આજથી ત્રણ દિવસ મરચાં-મગફળીની આવક બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે જૂના માર્કેટિંગ યાર્ડમાં શનિ-રવિ ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારે દક્ષિણ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અનેક ગામોમાં અમી છાંટણા અને ઝરમર વરસાદ વરસ્યો હતો. તો અંકલેશ્વર જિલ્લાના અનેક ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને પગલે ભર શિયાળે જાણે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.
કમોસમી વરસાદ સાથે જ ખેડૂતોમાં ચિંતા પ્રવર્તી હતી. ત્યારે આજે દક્ષિણ ગુજરાતમાં મળસ્કેથી જ વાતાવરણમાં પલટો આવી જતા ખેડૂતોની ચિંતા બેવડાઈ ગઈ હતી. કમોસમી વરસાદ વરસ્યો હતો જેને લઇ ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. આ જ રીતનું વાતાવરણ આવનાર બેથી ત્રણ દિવસ રહેશે તો દક્ષિણ ગુજરાતના શિયાળુ પાકને મોટું નુકસાન થવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે.

Tags: mavthusouth gujarat
Previous Post

મુંદ્રા બંદરે DRI એ 16 કરોડની વિદેશી સિગારેટનું કન્ટેનર જપ્ત કર્યું

Next Post

આઠ લાખથી વધુ યાત્રાળુઓ લીલી પરિક્રમામાં જોડાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

Uncategorized

Winzir Casino Secret Plan And Software Program — DACH-Region Play & Claim Lex Casino.Com

April 26, 2026
Uncategorized

Hur Tillräcklig TTJL Casino Hålla Ansvarig Spela – europeiskt territorium Collect Bonus Casino Amok

April 26, 2026
Uncategorized

Lekperiod Levande Sav • hela Sverige Enjoy the Game https://joycasino-se.com

April 26, 2026
Next Post
આઠ લાખથી વધુ યાત્રાળુઓ લીલી પરિક્રમામાં જોડાયા

આઠ લાખથી વધુ યાત્રાળુઓ લીલી પરિક્રમામાં જોડાયા

સગીરાના 27 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી

સગીરાના 27 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.