Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સગીરાના 27 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી

અનાથ આશ્રમમાં રહેતી સગીરા દુષ્કર્મનો ભોગ બની હતી

dharmendravaghela by dharmendravaghela
2023-11-25 12:01:47
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત હાઈકોર્ટમાં 16 વર્ષીય સગીરાના 27 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી આવી હતી. હાઈકોર્ટે સગીરાના ગર્ભપાત માટે મંજૂરી આપી. અમદાવાદમાં આવેલા અનાથ આશ્રમમાં રહેતી સગીરા દુષ્કર્મનો ભોગ બની હતી.
ઉલ્લેખનીય છે કે, પીડિતા 16 વર્ષ અને 6 મહિનાની છે. તેને હવે 27 અઠવાડિયા ઉપરનો ગર્ભ છે. ગર્ભમાં બાળકનું અત્યારે આશરે વજન 1.1 કિલોગ્રામ જેટલું છે. પીડિતાએ ગર્ભપાતની ઈચ્છા વ્યક્ત કરતા કોર્ટે તેની મંજૂરી આપી છે.

Tags: abortion permitiongujarat high court
Previous Post

આઠ લાખથી વધુ યાત્રાળુઓ લીલી પરિક્રમામાં જોડાયા

Next Post

સિલ્ક્યારા ટનલમાં 10 મીટર ડ્રિલિંગનું કામ બાકી

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
સિલ્ક્યારા ટનલમાં 10 મીટર ડ્રિલિંગનું કામ બાકી

સિલ્ક્યારા ટનલમાં 10 મીટર ડ્રિલિંગનું કામ બાકી

રાજસ્થાન વિધાનસભા 199 બેઠકો માટે મતદાન શરૂ

રાજસ્થાન વિધાનસભા 199 બેઠકો માટે મતદાન શરૂ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.