• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, October 2, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આઠ લાખથી વધુ યાત્રાળુઓ લીલી પરિક્રમામાં જોડાયા

પોલીસકર્મીઓનું પેરામોટર ફ્લાઈંગ કરી આકાશી પેટ્રોલિંગ

dharmendravaghela by dharmendravaghela
2023-11-25 12:00:17
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

જૂનાગઢના ગિરનારમાં લીલી પરિક્રમા શરૂ થઈ ગઈ છે. જેમાં દર વર્ષે લાખો યાત્રાળુઓ ઉમટી પડે છે. અત્યાર સુધીમાં આઠ લાખથી વધુ યાત્રાળુઓ પરિક્રમામાં જોડાયા છે. યાત્રાળુઓની સુરક્ષા માટે પોલીસ વિભાગ અને વનવિભાગ ખડેપગે રહે છે. ત્યારે હવે જૂનાગઢ પોલીસ આ પરિક્રમાનું આકાશી પ્રેટોલિંગ પર કરશે. પોલીસના જવાન પેરામોટર ફ્લાઈંગ કરી પરિક્રમાની તમામ ગતિવિધી પર નજર રાખી રહ્યા છે.
ગિરનારની પરિક્રમામાં જૂનાગઢ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પરિક્રમામાં આવનાર યાત્રાળુઓની સુરક્ષા માટે 3000 પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યાં છે. ગુજરાત રાજ્યના નવ જિલ્લાઓની પોલીસને પરિક્રમા માટે ફરજ પર ગોઠવવામાં આવ્યાં છે. આ પરિક્રમામાં પોલીસનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ પણ શરૂ છે. તેમજ આ પરિક્રમામાં માનવીય અભિગમ દ્વારા પણ યાત્રાળુઓની મદદ કરવામાં આવી રહી છે.

Tags: girnarjunagadh policelili parikrama petroling
Previous Post

ભર શિયાળે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ

Next Post

સગીરાના 27 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી

dharmendravaghela

dharmendravaghela

Related News

લવલીનાએ બોક્સિંગમાં ચીની ખેલાડીને હરાવી ગોલ્ડ જીત્યો
આંતરરાષ્ટ્રીય

લવલીનાએ બોક્સિંગમાં ચીની ખેલાડીને હરાવી ગોલ્ડ જીત્યો

October 2, 2026
3000 કરોડના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની પકડાયા!
તાજા સમાચાર

ત્રણ હજાર કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલા પાંચ પાકિસ્તાની 13મી સુધી રિમાન્ડ પર

October 2, 2026
ફ્લાયદુબઈ ઘટના બાદ પાઇલટની સુરક્ષા પર ઊઠ્યા સવાલ
તાજા સમાચાર

ફ્લાયદુબઈ ઘટના બાદ પાઇલટની સુરક્ષા પર ઊઠ્યા સવાલ

October 2, 2026
Next Post
સગીરાના 27 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી

સગીરાના 27 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી

સિલ્ક્યારા ટનલમાં 10 મીટર ડ્રિલિંગનું કામ બાકી

સિલ્ક્યારા ટનલમાં 10 મીટર ડ્રિલિંગનું કામ બાકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In