Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પીએમ મોદીએ તેજસમાં ભરી ઉડાન

dharmendravaghela by dharmendravaghela
2023-11-25 13:22:46
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પીએમ નરેન્દ્ર મોદીએ આજે ​​તેજસ ફાઈટર જેટમાં ઉડાન ભરી હતી. તેમણે કર્ણાટકના બેંગલુરુ એરબેઝથી તેજસમાં ઉડાન ભરી હતી.

Advertisement

વડાપ્રધાને ‘મેક ઈન ઈન્ડિયા’ પર ઘણો ભાર મૂક્યો છે. આ સાથે આજે પીએમ મોદીએ બેંગલુરુમાં ‘મેક ઈન ઈન્ડિયા’ હેઠળ મલ્ટી-રોલ ફાઈટર જેટને મંજૂરી આપી છે. ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા માટે ઘણી પહેલ શરૂ કરી છે. કહેવાય છે કે મેક ઈન ઈન્ડિયા ઈનિશિએટીવએ ભારતની આ પહેલને પુશ આપ્યું છે. ભારત તેની સંરક્ષણ જરૂરિયાતોનો મોટો હિસ્સો વિદેશમાંથી આયાત કરે છે. હવે અન્ય દેશો પર ભારતની નિર્ભરતા ઓછી થાય તે માટે સ્થાનિક સ્તરે હથિયારો બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Tags: bengaluruindiamodi fly in TEJAS
Previous Post

હાર્દિક પંડયા મુંબઇ ઇન્ડિયન્સમાં ‘ઘરવાપસી’ કરશે : 15 કરોડમાં ‘ડીલ’

Next Post

સઘન સફાઇ અંતર્ગત સતત ત્રીજા દિવસે કોર્પોરેશનની પરિણામલક્ષી કામગીરી : ઝાડી-ઝાંખરા ઉકરડા અને ગંદકીનો સફાયો કરતું તંત્ર

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
સઘન સફાઇ અંતર્ગત સતત ત્રીજા દિવસે કોર્પોરેશનની પરિણામલક્ષી કામગીરી : ઝાડી-ઝાંખરા ઉકરડા અને ગંદકીનો સફાયો કરતું તંત્ર

સઘન સફાઇ અંતર્ગત સતત ત્રીજા દિવસે કોર્પોરેશનની પરિણામલક્ષી કામગીરી : ઝાડી-ઝાંખરા ઉકરડા અને ગંદકીનો સફાયો કરતું તંત્ર

બાળક કુવામાં પડવાની એ ઘટના ‘રાજાઇ હોલ’માં જ બની હતી છતાં ટ્રસ્ટીઓએ જુઠાણુ ચલાવ્યું ?!

બાળક કુવામાં પડવાની એ ઘટના ‘રાજાઇ હોલ'માં જ બની હતી છતાં ટ્રસ્ટીઓએ જુઠાણુ ચલાવ્યું ?!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.